ETV Bharat / lifestyle

ઈન્સ્ટાગ્રામ પર સુંદરતાના ઈતિહાસ પર એક ઝુંબેશ

દરેક વસ્તુની જેમ મેક-અપનો પણ એક ઇતિહાસ રહ્યો છે. આપણે જાણીએ છીએ તેમ ભૂતકાળથી જ મેક-અપની પ્રથા ચાલી આવી છે. ઈજિપ્તની ફરોહન કોહલ-દોરેલી આંખોથી લઇને શાહી, ભારતીય અલંકારિક કળામાં જોવા મળેલી સમૃદ્ધ છબીઓ તેને આગળ આધુનિક સૌંદર્ય ઉદ્યોગની શરુઆત સુધી મેક અપનો ઇતિહાસ હવે સંપૂર્ણ નવા સંગ્રહાલયના રૂપમાં આવ્યો છે.

author img

By

Published : Apr 16, 2020, 10:54 AM IST

Etv Bharat, Gujarati News, Make up Campaign, Instagram
On Instagram, a campaign on the history of beauty

ન્યૂઝ ડેસ્ક: દરેક વસ્તુની જેમ મેક-અપનો પણ એક ઇતિહાસ રહ્યો છે. આપણે જાણીએ છીએ તેમ ભૂતકાળથી જ મેક-અપની પ્રથા ચાલી આવી છે. ઇજિપ્તની ફરોહન કોહલ-દોરેલી આંખોથી લઇને શાહી, ભારતીય અલંકારિક કળામાં જોવા મળેલી સમૃદ્ધ છબીઓ તેને આગળ આધુનિક સૌંદર્ય ઉદ્યોગની શરુઆત સુધી મેક અપનો ઇતિહાસ હવે સંપૂર્ણ નવા સંગ્રહાલયના રૂપમાં આવ્યો છે.

ન્યૂયોર્કના મેક અપ મ્યુઝિમમાં, જાહેરમાં તેના દરવાજા ખોલવા માટે એક સંસ્થા દ્વારા સૌંદર્યના ઇતિહાસની શોધ કરે છે અને સમાજ પર તેની અસર રહે છે. 1950ના દાયકાના અમેરિકન મેક અપ તેના પ્રથમ પ્રદર્શનમાં વિલંબ થઇ શકે છે, જ્યારે તેના દ્વારા કરવામાં આવેલા સુંદરતાના અભિયાન, ઓનલાઇન બ્યુટી કેમ્પેન અને તમારા કુંટુંબના મેક અપ વિશે ધ્યાન આપવાની જરુર છે.

'જનરેશન બ્યુટી' તરીકે ઓળખાતું આ અભિયાન તે વૃદ્ધોને, દાદા-દાદીને ટેકો આપવાનો પ્રયાસ છે. જેઓ કોરોના વાઇરસની મહામારીમાં એકલતાનો ભોગ બન્યા છે, તેઓ આ સમયમાં પોતાની યુવા પેઢીને આ વિશે માહિતગાર કરી શકે છે.

મ્યુઝિયમના સહ-સ્થાપક કૈટલીન કોલિન્સ અને તેની દાદી,મૌરી ડેંગ્સે ફ્રી- વ્હીલિંગ સંવાદથી વર્ચ્યુઅલ અભિયાન શરુ કર્યું હતું. જેમાં ડેન્ગેઝની વ્યક્તિગત 1950ની સુંદરતાની યાદ અપાવે છે અને તેના વિશે જણાવે છે. જે તેણે 20 કેરેટના પર્ફ્યુમ્સ અને કોમ્પેક્સ, મેક અપ કીટ્સથી મેળવી હતી.

વધુમાં સહ-સંસ્થાપકે જણાવ્યું કે, સામાન્ય રીતે જીવન ખૂબ જ ઝડપથી આગળ વધવા સાથે આપણે આ વ્યક્તિગત અને ઘણીવાર મનોરંજન, સોંદર્ય એકત્રિત કરવાની તક લેતા નથી. આ સંવાદને આગળ વધારીને આપણે હવે જૂની જનરેશન સાથે એક કમ્ફર્ટ લાવી શકીએ છીએ, જેઓ એકલતા અનુભવે છે અને તેમની સાથે ફરી જોડાઇ શકીએ છીએ.

કોલિનનો પ્રશ્ન હતો કે, '1950ના દાયકામાં અમેરિકામાં મેક અપ આઇકન તરીકે કોણ પ્રખ્યાત હતા' અને તમારી પાસે વ્યક્તિગત કેટલી લિપસ્ટિક્સ હતી અને તમને કઇ પસંદ હતી, આ ઉપરાંત 1950ના દાયકામાં સુંદર ક્ષણો ક્યાં હતા જે યુવા પેઢીને તેના દાદી પાસેથી અથવા જૂની પેઢી પાસેથી શીખવા અને જાણવા માટે પ્રેરિત કરે.

મેક અપ મ્યુઝિયમે એમ પણ કહ્યું હતું કે, આ મહિનામાં દરેક સોશિયલ મીડિયા #GenerationsOfBeauty પોસ્ટ પર કમેન્ટ અને લાઇક કરીને ડૉલરનું દાન કરશે. જેનાથી 10,000 કરતા વધુ લોકોને પૌષ્ટિક આહાર પહોંચાડવામાં મદદ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.