ETV Bharat / lifestyle

'How'S The Josh"નો વિક્કી હવે જોવા મળશે "લેન્ડ ઑફ લુંગી"માં ,અક્કીને રિપ્લેસ કરી ફિલ્મમાં થઇ વિક્કીની એન્ટ્રી - Bollywood News

ન્યુઝડેસ્ક: 'ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇક', 'રાઝી', અને 'સંજુ'માં કમલી એટલે કે કમલેશ જેવા પાત્રો દ્વારા દર્શકોના દિલોમાં એક ઉંડી છાપ છોડનારા એક્ટર વિક્કી કૌશલ ટુંક સમયમાં જ સાઉથની ફિલ્મ વિરમની ઓફિશિયલ રિમેક લેન્ડ ઑફ લૂંગીમાં મુખ્યપાત્રમાં જોવા મળશે. સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્માણ કરવામાં આવનારી આ ફિલ્મમાં પહેલા અક્ષય કુમારની પસંદગી કરવામાં આવી હતી. પણ હવે અક્ષય કુમારના વ્યસ્ત શેડ્યુઅલના પગલે હવે આ ફિલ્મ વિક્કીના ફાળે આવી છે.

ડિઝાઇન ફોટો
author img

By

Published : Jun 7, 2019, 12:00 PM IST

વિક્કી કૌશલ ટુંક સમયમાં સાજિદની ફિલ્મ 'લેન્ડ ઑફ લૂંગી (LOL)માં જોવા મળશે. જો કે વિક્કી પહેલા આ ફિલ્મ ખિલાડી કુમારને ઓફર કરવામાં આવી હતી. પરંતુ પોતાના વ્યસ્ત શેડ્યુઅલના પગલે આ ફિલ્મ વિક્કીને મળી છે.

રાઘવ રમણ વોલ્યુમ 2, મનમર્જિયા, સહિત ઘણી વેબસિરીઝ લવ પર સ્ક્વેર ફુટ અને લસ્ટ સ્ટોરીસમાં ડિફરન્ટ પાત્રો ભજવનારો આ અભિનેતા વિક્કી કૌશલની બોલિવુડની સફર આમ તો ગેન્ગ્સ ઑફ વાસેપુરથી થઇ હતી. અને તેની પ્રથમ ફિલ્મ મસાનથી લોકોની નજરમાં પોતાની અદાકારીની છાપ છોડનારા વિક્કી હાલમાં ઉધમસિંહની બાયોપિક અને કરણ જોહરની ફિલ્મ તખ્તમાં માટે કામ કરી રહ્યો છે. જો કે ઉધમસિંહનું શૂટિંગ આવતા વર્ષ સુધી ચાલશે.

ફિલ્મ અંગે પહેલા સમાચાર આવ્યા હતા કે, ફિલ્મમાં અક્ષય કુમાર જોવા મળશે, પણ હાલમાં અક્ષય કુમાર લક્ષ્મી બૉમ્બ, સૂર્યવંશી અને ધ એન્ડના શૂટીંગમાં વ્યસ્ત હોવાના કારણે અક્ષય કુમારે અન્ય એક્ટરને અપ્રોચ કરવાની સલાહ આપી હતી.

જે બાદ થોડા સમય અગાઉ વિક્કી ફરહાદ સાથે મુલાકાત થઇ હતી. ત્યારે વિક્કીને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખુબ પસંદ આવી હતી. જે બાદ આ ફિલ્મના મુખ્યપાત્રમાં વિક્કીને પસંદ કરવામાં આવ્યો છે.

ફિલ્મ "લેન્ડ ઑફ લુંગી"ને ડાયરેક્ટર ફરહાદ સામજી કરશે જ્યારે પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા કરશે

Intro:Body:

फिल्म लैंड ऑफ लुंगी में विक्की कौशल, अक्षय कुमार को किया रिप्लेस

'હાઉસ ઘ જોશ"નો વિક્કી હવે જોવા મળશે "લેન્ડ ઑફ લુંગી"માં ,અક્ષયને રિપ્લેસ કરી ફિલ્મ થઇ વિક્કીની એન્ટ્રી

विक्की कौशल जल्द ही फिल्म लैंड ऑफ लुंगी में नजर आने वाले हैं. इस फिल्म के लिए पहले अक्षय कुमार को चुना गया था, लेकिन डेट्स नहीं होने की वजह से अब यह फिल्म विक्की की झोली में आ गिरी है.

विक्की कौशल (फाइल फोटो)विक्की कौशल (फाइल फोटो)

ન્યુઝડેસ્ક: 'ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇક', 'રાઝી', અને 'સંજુ'માં કમલી એટલે કે કમલેશ જેવા પાત્રો દ્વારા દર્શકોના દિલોમાં એક ઉંડી છાપ છોડનારા એક્ટર વિક્કી કૌશલ ટુંક સમયમાં જ સાઉથની ફિલ્મ વિરમની ઓફિશિયલ રિમેક લેન્ડ ઑફ લૂંગીમાં મુખ્યપાત્રમાં જોવા મળશે. સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્માણ કરવામાં આવનારી આ ફિલ્મમાં પહેલા અક્ષય કુમારની પસંદગી કરવામાં આવી હતી. પણ હવે અક્ષય કુમારના વ્યસ્ત શેડ્યુઅલના પગલે હવે આ ફિલ્મ વિક્કીના ફાળે આવી છે.

 विक्की कौशल जल्द ही साजिद नाडियावाला की फिल्म लैंड ऑफ लुंगी (LOL) में नजर आने वाले हैं. इस फिल्म के लिए पहले अक्षय कुमार को चुना गया था, लेकिन डेट्स नहीं होने की वजह से अब यह फिल्म विक्की की झोली में आ गिरी है.

વિક્કી કૌશલ ટુંક સમયમાં સાજિદની ફિલ્મ 'લેન્ડ ઑફ લૂંગી (LOL)માં જોવા મળશે. જો કે વિક્કી પહેલા આ ફિલ્મ ખિલાડી કુમારને ઓફર કરવામાં આવી હતી. પરંતુ  પોતાના વ્યસ્ત શેડ્યુઅલના પગલે આ ફિલ્મ વિક્કીને મળી છે.

उरी और राजी जैसी सुपरहिट फिल्मों में बेहतरीन एक्टिंग का परिचय देने वाले विक्की कौशल इन दिनों बड़े प्रोजेक्ट़स को लेकर चर्चा में हैं. रिपोर्ट्स के मुताबिक, विक्की ने फिल्म लैंड ऑफ लुंगी (LOL) में अक्षय कुमार की जगह ले ली है. फिल्म के डायरेक्टर फरहाद सामजी और प्रोड्यूसर साजिद नाडियावाला की यह फिल्म तमिल फिल्म वीरम की रीमेक है.

રાઘવ રમણ વોલ્યુમ 2, મનમર્જિયા, સહિત ઘણી વેબસિરીઝ લવ પર સ્ક્વેર ફુટ અને લસ્ટ સ્ટોરીસમાં ડિફરન્ટ પાત્રો ભજવનારો આ અભિનેતા વિક્કી કૌશલની બોલિવુડની સફર આમ તો ગેન્ગ્સ ઑફ વાસેપુરથી થઇ હતી. અને તેની પ્રથમ ફિલ્મ મસાનથી લોકોની નજરમાં પોતાની અદાકારીની છાપ છોડનારા વિક્કી હાલમાં ઉધમસિંહની બાયોપિક અને કરણ જોહરની ફિલ્મ તખ્તમાં માટે કામ કરી રહ્યો છે. જો કે ઉધમસિંહનું શૂટિંગ આવતા વર્ષ સુધી ચાલશે.

આ ફિલ્મ અંગે પહેલા સમાચાર આવ્યા હતા કે, ફિલ્મમાં અક્ષય કુમાર જોવા મળશે, પણ હાલમાં અક્ષય કુમાર લક્ષ્મી બૉમ્બ, સૂર્યવંશી અને ધ એન્ડના શૂટીંગમાં વ્યસ્ત હોવાના કારણે અક્ષય કુમારે અન્ય એક્ટરને અપ્રોચ કરવાની સલાહ આપી હતી.

જે બાદ થોડા સમય અગાઉ વિક્કી ફરહાદ સાથે મુલાકાત થઇ હતી. ત્યારે વિક્કીને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખુબ પસંદ આવી હતી. જે બાદ આ ફિલ્મના મુખ્યપાત્રમાં વિક્કીને પસંદ કરવામાં આવ્યો છે.

ફિલ્મ "લેન્ડ ઑફ લુંગી"ને ડાયરેક્ટર ફરહાદ સામજી કરશે જ્યારે પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા કરશે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.