ETV Bharat / lifestyle

શાહરુખ ખાને આ રીતે ઉજવી જન્માષ્ટમી ! - કૃષ્ણ જન્મોત્સવ

મુંબઈઃ સમગ્ર દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં બોલીવુડ પણ બાકાત નથી. શાહરુખ ખાને અલગ જ અંદાજમાં જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.

શાહરુખ ખાને આ રીતે ઉજવી જન્માષ્ટમી !
author img

By

Published : Aug 24, 2019, 10:19 PM IST

જન્માષ્ટમીના અવસર પર બોલીવુડ કિંગ ખાન શાહરુખ ખાને દહીં હાંડી ફોડી ચાહકોના દિલ જીતી લીધા હતા. શાહરુખ ખાનનો મટકીફોડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

શાહરુખ ખાને આ રીતે ઉજવી જન્માષ્ટમી !

વીડિયોમાં જોઈ શકાય છે કે, શાહરુખ ખાન પોતાના બોડીગાર્ડના ખંભા પર બેસી નારિયેલથી મટકીફોડી રહ્યા છે. મટકીમાં રહેલું દહીં, માખણ, કેસર, પંચામૃત શાહરુખ ખાન ઉપર પડે છે. શાહરુખ ખાનના નિવાસસ્થાને ઈદ તો મનાવાઈ જ છે. સાથે દિવાળી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થાય છે.

Intro:Body:

શાહરુખ ખાને આ રીતે ઉજવી જન્માષ્ટમી !

મુંબઈઃ સમગ્ર દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં બોલીવુડ પણ બાકાત નથી. શાહરુખ ખાને અલગ જ અંદાજમાં જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.

જન્માષ્ટમીના અવસર પર બોલીવુડ કિંગ ખાન શાહરુખ ખાને દહીંહાંડી ફોડી ચાહકોના દિલ જીતી લીધા હતા. શાહરુખ ખાનનો મટકીફોડનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, શાહરુખ ખાન પોતાના બોડીગાર્ડના ખંભા પર બેસી નારિયેલથી મટકીફોડી રહ્યા છે. મટકીમાં રહેલું દહીં, માખણ, કેસર, પંચામૃત શાહરુખ ખાન ઉપર પડે છે. શાહરુખ ખાનના નિવાસસ્થાને ઈદ તો મનાવાઈ જ છે. સાથે દિવાળી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થાય છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.