ETV Bharat / jagte-raho

રાજકોટમાં આંગડિયા પેઢીના સંચાલક પાસેથી રૂપિયા 7 લાખની લૂંટ - Rajkot news today

રાજકોટ: શહેરમાં આંગડિયા પેઢીના સંચાલક પાસેથી રોકડની લૂંટની ઘટના સામે આવી છે. શહેરના B ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા ખંડપીઠ રોડ પર નવદુર્ગા આંગડિયા પેઢીના સંચાલક પાસેથી રોકડની લૂંટ કરાય હતી. બે અજાણ્યા શખ્સો મો પર રૂમાલ બાંધી આવ્યા હતા અને રસ્તા પર કપિલા હનુમાન મંદિર નજીક સ્પીડ બેકર પર ગાડી ધીમી થતા આ લૂંટારાઓ રોકડ રૂપિયા ભરેલ થેલો લઈને નાસી છૂટ્યા હતા.

રાજકોટમાં આંગડિયા પેઢી
author img

By

Published : Nov 20, 2019, 11:24 PM IST

પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે કે, આ બેગમાં રોકડ 7 લાખ હતા. જો કે, આ ઘટના બાદ લૂંટારાઓ મોપેડ પર જઈ રહ્યા હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. બીજી તરફ શહેરમાં લૂંટની ઘટના સામે આવતા પોલીસ પણ એલર્ટ થઈ હતી અને લૂંટારાઓને ઝડપી પાડવા માટે નાકાબંધી પણ કરવામાં આવી છે. હાલ પોલીસે CCTV ફુટેજના આધારે આ ઇસમોને ઓળખવાની કવાયત હાથ ધરી છે.

રાજકોટમાં આંગડિયા પેઢી

પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે કે, આ બેગમાં રોકડ 7 લાખ હતા. જો કે, આ ઘટના બાદ લૂંટારાઓ મોપેડ પર જઈ રહ્યા હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. બીજી તરફ શહેરમાં લૂંટની ઘટના સામે આવતા પોલીસ પણ એલર્ટ થઈ હતી અને લૂંટારાઓને ઝડપી પાડવા માટે નાકાબંધી પણ કરવામાં આવી છે. હાલ પોલીસે CCTV ફુટેજના આધારે આ ઇસમોને ઓળખવાની કવાયત હાથ ધરી છે.

રાજકોટમાં આંગડિયા પેઢી
Intro:રાજકોટમાં આંગડિયા પેઢીના સંચાલક પાસથી રૂ.7 લાખની લૂંટ

રાજકોટ: રાજકોટમાં બપોર બાદ લૂંટની ઘટના સામે આવી છે. શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારના આવેલ ખંડપીઠ રોડ પર નવદુર્ગા આંગડિયા પેઢીનો સંચાલક લૂંટાયો છે. બે અજાણ્યા ઈસમો મો પર રૂમાલ બાંધી છે આવ્યા હતા અને રસ્તા પર કપિલા હનુમાન મંદિર નજીક સ્પીડ બેકર પર ગાડી ધીમી થતા આ લૂંટારાઓ રોકડ રૂપિયા ભરેલ થેલો લઈને નાસી છૂટ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે કે આ બેગમાં રોકડ રૂ. 7લાખ હતા. જો કે આ ઘટના બાદ લૂંટારાઓ મોપેડ પર જઈ રહ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પર સામે આવ્યા છે. બીજી તરફ શહેરમાં લૂંટની ઘટના સામે આવતા પોલીસ પણ એલર્ટ થઈ હતી અને લૂંટારાઓને ઝડપી પાડવા માટે નાકાબંધી પણ કરવામાં આવી છે. હાલ પોલીસે સીસીટીવી ફુટેજના અધર આ ઇસમોને ઓળખવાની કવાયત હાથ ધરી છે.

બાઈટ- જીતેન્દ્ર કાપડીયા, આંગડિયા પેઢી સંચાલક, રાજકોટBody:રાજકોટમાં આંગડિયા પેઢીના સંચાલક પાસથી રૂ.7 લાખની લૂંટ
Conclusion:રાજકોટમાં આંગડિયા પેઢીના સંચાલક પાસથી રૂ.7 લાખની લૂંટ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.