ETV Bharat / jagte-raho

દિલ્હીના રોહિત શેખર હત્યા મામલે પત્ની અપૂર્વાની પૂછપરછ - દિલ્હી પોલીસ

નવી દિલ્હી: શહેરના કથિત રોહિત શેખર હત્યા મામલે ડિફેન્સ કૉલોની સ્થિત રોહિતના નિવાસ સ્થાન પરથી સતત 3 દિવસથી ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે રવિવારે સાંજે રોહિતની પત્ની અપૂર્વા અને નોકરોને પૂછપરછ માટે પોલીસ પાતાની સાથે લઇ ગઇ છે.

રોહિત શેખરની ધર્મપત્નિ અપુર્વા
author img

By

Published : Apr 22, 2019, 9:26 AM IST

Updated : Apr 22, 2019, 10:08 AM IST

18 અપ્રિલથી સતત ક્રાઇમ બ્રાંચની ટીમ ડિફેન્સ કૉલોની સ્થિત રોહિત શેખરના હત્યા મામલે તપાસ કાર્યવાહિમાં લાગેલી છે. જેમાં પરિવારના સભ્યો સહિત નોકરોની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.

ક્રાઇમ બ્રાંચ દ્વારા રવિવાર સવારથી જ રોહિતના પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે બાદ સાંજે ઘરના બે નોકરની પૂછપરછ હેતુએ કસ્ટડીમાં લીધા હતા. જે બાદમાં રોહિતની પત્ની અપૂર્વાને પણ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી.

3 દિવસ ચાલેલી તપાસમાં એક પછી એક તથ્યો ખુલતા શમકંદ તરીકે રોહિતની પત્ની હોય તેવું જણાઇ રહ્યું છે. જો કે પોલીસ રવિવારની સાંજે અપૂર્વાને સાથે લઇને ગઇ હતી. જો કે પોલિસ વિભાગ દ્વારા આ મામલે અપૂર્વાની અટકાયત કરી છે કે ધરપકડ કરી એ અંગે કોઇ પણ ખુલાસો આપ્યો નથી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/state/south-delhi/police-took-rohit-shekhar-wife-apoorva-for-investigation-1/dl20190421192454424

रोहित शेखर हत्याकांड: पत्नी अपूर्वा को पूछताछ के लिए साथ लेकर गई पुलिस

रविवार सुबह भी टीम परिजनों से पूछताछ करने के लिए पहुंची हुई थी, जिसके बाद शाम को घर के दो नौकरों को गाड़ी में बैठाकर साथ ले गई और उसके कुछ ही देरी बाद ही अपूर्वा को भी पुलिस अपने साथ ले गई है.

नई दिल्ली: पिछले 3 दिन से लगातार डिफेंस कॉलोनी स्थित रोहित शेखर के घर पर क्राइम ब्रांच की चल रही जांच के बाद रविवार शाम को टीम ने रोहित की पत्नी अपूर्वा और घर में काम करने वाले दो नौकरों साथ लेकर गई है. शक के आधार पर पूछताछ के लिए अपूर्वा को पुलिस अपने साथ लेकर गई है.

बता दें कि बीते 18 अप्रैल से लगातार क्राइम ब्रांच की टीम डिफेंस कॉलोनी स्थित रोहित शेखर के घर पर तफ्तीश करने में जुटी हुई है, जिसमें परिजन और नौकरों से पूछताछ लगातार जारी है.

सुबह से ही घर पर तफ्तीश जारी

रविवार सुबह भी टीम परिजनों से पूछताछ करने के लिए पहुंची हुई थी, जिसके बाद शाम को घर के दो नौकरों को गाड़ी में बैठाकर साथ ले गई और उसके कुछ ही देरी बाद ही अपूर्वा को भी पुलिस अपने साथ ले गई है.

बता दें कि 3 दिन से चल रही जांच के दौरान से ही तमाम परतें जो केस को लेकर खुल रही हैं उसके बाद से शक की सुई रोहित शेखर तिवारी की पत्नी अपूर्वा पर लटकी हुई है. हालांकि पुलिस रविवार शाम को अपूर्वा को अपने साथ लेकर गई है. हालांकि पुलिस की ओर से फिलहाल कुछ भी स्पष्ट नहीं किया गया है कि अपूर्वा अरेस्ट किया है या हिरासत में लिया है.

Conclusion:
Last Updated : Apr 22, 2019, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.