ETV Bharat / jagte-raho

અમરેલીમાંથી પત્તાપ્રેમીને  ઝડપી  પાડતી અમરેલી SOG ટીમ - raid

અમરેલીઃ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.કે.કરમટા સાહેબ તથા એસ.ઓ.જી. ટીમ અમરેલી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે મિલન ટ્રાન્સપોર્ટ ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો જુગાર રમે છે તેવી હકીકત મળતાં જગ્યાએ રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતાં 7 ઇસમોને ઝડપી પાડેલ છે.

raid
author img

By

Published : Jun 6, 2019, 2:02 AM IST

એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.આર.કે.કરમટા સાહેબ તથા SOG ટીમે દ્વારા પકડાયેલ તમામ આરોપીયોના નામની યાદી આ પ્રમાણે છે..(૧) અમીન ઉર્ફે બેરો બીલખીયા (૨) સમીર ઉર્ફે ભુરો બીલખીયા (૩) હુસેન બીલખીયા (૪) ઇલીયાસ ઉર્ફે જાફર બીલખીયા (૫) અકરમ ઉર્ફે રાજુ ગાગદાણી(૬) દાનીસ બીલખીયા (૭) હનીફ કચરા રહે. બધા બટારવાડી ચુનારાવાડના ડેલા પાસે, અમરેલી ટાઉન.

ઉપરોકત સાત આરોપીઓ પાસેથી રોકડ રૂ 16,800 /- તથા ગંજીપત્તાના પાના નંગ-52 તથા મોબાઇલ નંગ-03 કિ.રૂ.10,000/- તથા એકટીવા નંગ-02 કિ.રૂ.40,000/- કુલ કિ.રૂ 66,800/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન જાહેરમાં જુગાર રમતા 7 ઇસમો પકડાયેલ હોય તેની સામે ધોરણસર ફરીયાદ આપી અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ અર્થે સોંપી આપવામાં આવેલ છે.

તા.૦૫/૦૬/૨૦૧૯
પત્તાપ્રેમી ઝડપાયા
ધવલ આજુગિયા
અમરેલી

અમરેલી ટાઉનના ચાંદની ચોકમાંથી જુગાર  રમતાં સાત  ઇસમોને  ઝડપી  પાડતી અમરેલી  એસ.ઓ.જી. ટીમ

           તા.૦૫/૦૬/૨૦૧૯  ના રોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા એસ.ઓ.જી. ટીમ અમરેલી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે મિલન ટ્રાન્સપોર્ટ ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો  જુગાર રમે છે  તેવી હકીકત મળતાં બાતમીમાં વર્ણન  વાળી જગ્યાએ  રેઇડ કરતા  જાહેરમાં જુગાર રમતાં સાત  ઇસમોને ઝડપી પાડેલ છે.

*પકડાયેલ આરોપી*
(૧) અમીન ઉર્ફે બેરો અબ્દુલભાઇ બીલખીયા 
(૨) સમીરભાઇ ઉર્ફે ભુરો અબ્દુલભાઇ બીલખીયા 
(૩) હુસેનભાઇ હાજીભાઇ બીલખીયા 
(૪) ઇલીયાસ ઉર્ફે જાફર હબીબભાઇ બીલખીયા 
(૫) અકરમ ઉર્ફે રાજુ નાસીરભાઇ ગાગદાણી
(૬) દાનીસભાઇ આરીફભાઇ બીલખીયા 
(૭) હનીફભાઇ અબ્દુલભાઇ કચરા  
રહે. બધા બટારવાડી ચુનારાવાડના ડેલા પાસે, અમરેલી ટાઉન. 

 *પકડાયેલ મુદ્દામાલ*
   ઉપરોકત  સાત આરોપીઓ પાસેથી  રોકડ રૂા.૧૬,૮૦૦ /- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા મોબાઇલ નંગ-૦૩ કિ.રૂા.૧૦,૦૦૦/- તથા એકટીવા મો.સા. નંગ-૦૨ કિ.રૂા.૪૦,૦૦૦/- કુલ કિ.રૂા. ૬૬,૮૦૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન જાહેરમાં જુગાર રમતા સાત ઇસમો પકડાયેલ હોય તેની સામે ધોરણસર ફરીયાદ આપી અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ અર્થે સોંપી આપવામાં આવેલ છે. 
 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.