ETV Bharat / international

most expensive city in the world:તેલ અવીવ બન્યું વિશ્વનું સૌથી મોંઘું શહેર, પેરિસ બીજા સ્થાને સરકી ગયું - ઇઝરાયલી ચલણ શેકેલની

વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ (Worldwide Cost of Living Survey) સર્વે અનુસાર, પેરિસ હવે વિશ્વનું સૌથી મોંઘું શહેર નથી (Paris in second place )રહ્યું. તેલની વધતી કિંમતોને કારણે તેનું રેન્કિંગ નીચે આવ્યું છે. હવે ઈઝરાયેલના શહેર તેલ અવીવમાં (city of Tel Aviv in Israel )રહેવું સૌથી મોંઘુ થઈ ગયું છે.

most expensive city in the world:તેલ અવીવ બન્યું વિશ્વનું સૌથી મોંઘું શહેર, પેરિસ બીજા સ્થાને સરકી ગયું

author img

By

Published : Dec 2, 2021, 5:38 PM IST

  • વિશ્વમાં વધી રહેલી મોંઘવારીની અસર હવે દેખાઈ રહી
  • પેરિસ હવે વિશ્વનું સૌથી મોંઘું શહેર નથી રહ્યું
  • ઇઝરાયેલનું શહેર તેલ અવીવ અત્યારે સૌથી મોંઘા શહેર તરીકે સ્થાન

હૈદરાબાદઃ વિશ્વમાં વધી રહેલી મોંઘવારીની અસર હવે દેખાઈ રહી છે. લોકડાઉન ખતમ થયા બાદ સમગ્ર વિશ્વમાં સપ્લાય ચેઈનની સમસ્યા ઉભી થઈ છે. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે (Economist Intelligence Unit )વિશ્વના 173 દેશોમાં એક સર્વે કર્યો હતો. આ દરમિયાન 173 શહેરોમાં 200 થી વધુ ઉત્પાદનો અને સેવાઓની કિંમતોની સરખામણી કરવામાં આવી હતી.

જીવન જીવવું પહેલા કરતા વધુ મોંઘુ થઈ ગયું

સર્વેમાં એ વાત સામે આવી છે કે કોરોના વાયરસના(Corona virus ) કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે લોકોના જીવન ખર્ચમાં વધારો થયો છે. યુરોપ અને એશિયાના દેશોમાં પેટ્રોલ ગત વર્ષની સરખામણીએ 21 ટકા મોંઘુ થયું છે. જેની અસર નાના-મોટા તમામ શહેરોમાં રહેતા લોકો પર પડી છે. સર્વે બાદ ધ ઈકોનોમિસ્ટે એવા શહેરોને રેન્કિંગ આપ્યું છે જ્યાં જીવન જીવવું પહેલા કરતા વધુ મોંઘુ થઈ ગયું છે.

વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ સર્વે

બીજા સ્થાને ફ્રાન્સની રાજધાની પેરિસ
બીજા સ્થાને ફ્રાન્સની રાજધાની પેરિસ

વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ (Worldwide Cost of Living )સર્વે અનુસાર, પેરિસ હવે વિશ્વનું સૌથી મોંઘું શહેર નથી રહ્યું. ઇઝરાયેલનું શહેર તેલ અવીવ(Tel Aviv) અત્યારે સૌથી મોંઘા શહેર તરીકે(Tel Aviv became the most expensive city in the world ) સ્થાન પામ્યું છે. તેલ અવીવ ઇઝરાયલી ચલણ શેકેલની ( Israeli currency is the shekel)મજબૂતાઈ, કરિયાણા અને પરિવહનના ભાવમાં વધારો થવાને કારણે રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયું છે. અગાઉ તે ચોથા સ્થાને હતો. બીજા સ્થાને પેરિસ અને સિંગાપોર છે. તેલની કિંમતોમાં વધારાને કારણે આ બંને શહેરોના રહેવાસીઓ પણ પહેલા કરતા વધુ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે.

સર્વેમાં સ્વિત્ઝર્લેન્ડનું ઝ્યુરિચ ચોથા અને હોંગકોંગ પાંચમા ક્રમે

હોંગકોંગ પાંચમા સ્થાને
હોંગકોંગ પાંચમા સ્થાને

સર્વેમાં સ્વિત્ઝર્લેન્ડનું ઝ્યુરિચ ચોથા અને હોંગકોંગ પાંચમા ક્રમે છે. મોંઘા શહેરોની રેન્કિંગમાં અમેરિકાનું ન્યુયોર્ક શહેર છઠ્ઠા ક્રમે છે. સ્વિત્ઝર્લેન્ડનું જીનીવા શહેર સાતમા સ્થાને છે. ધ ઈકોનોમિસ્ટના જણાવ્યા અનુસાર ડેનમાર્કની રાજધાની કોપનહેગન દુનિયાનું આઠમું શહેર છે જ્યાં રહેવાસીઓએ વધુ ખર્ચ કરવો પડે છે. અમેરિકાનું લોસ એન્જલસ રેન્કિંગમાં નવમા સ્થાને છે અને જાપાનની ઓસાકાને દસમું સ્થાન મળ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઝડપી ફુગાવાનો દર

રિપોર્ટ અનુસાર, ઇંધણના ભાવમાં વધારાને કારણે આ વર્ષે સપ્ટેમ્બરમાં સ્ટાન્ડર્ડ કન્ટેનરની શિપિંગ કોસ્ટ ગયા વર્ષની સરખામણીમાં ચાર ગણી વધારે હતી. આ સિવાય ઈરાન પર અમેરિકી પ્રતિબંધોને કારણે પણ તેહરાનમાં મોંઘવારી વધી હતી અને તે રેન્કિંગમાં 50માં સ્થાનથી વધીને 29માં સ્થાને પહોંચી ગયું હતું. રિપોર્ટ અનુસાર, સ્થાનિક ભાવમાં સરેરાશ 3.5%નો વધારો થયો છે. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઝડપી ફુગાવાનો દર છે.

આ પણ વાંચોઃ ભારતના ત્રણ વિસ્તારો પર નેપાળની નજર, ઓલીએ કહ્યું- સત્તામાં આવશે તો 'પાછા લઈશું

આ પણ વાંચોઃ વિશ્વ સ્વાસ્થ સંગઠન દ્વારા 'ઓમીક્રોન'નું નામકરણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.