ETV Bharat / international

દિવાળી પર અસત્ય પર સત્યનો વિજય એટલે બગદાદીનો અંત - trump over good over evil

ન્યૂઝ ડેસ્ક: દિવાળીનો પર્વ, જે રાક્ષસી વૃત્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક છે, આવા શુભ પ્રસંગે એક ખૂબ જ સારા સમાચાર અમેરીકી રાષ્ટ્રપતિ તરફથી આવ્યા હતા.

Baghdadi
author img

By

Published : Oct 31, 2019, 7:03 PM IST

સમાચાર એજન્સી મુજબ બગદાદી તેમના પરિવારને ઇદલિબથમાંથી તુર્કીની સરહદ તરફ બહાર મોકલવાના પ્રયત્ન કરતો હતો, ત્યારે એક મોટું ઑપરેશન પાર પડ્યું અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું છે, "અત્યારે જ કંઈક મોટું થયું છે."

ઈસ્લામિક સ્ટેટના વડા અબુ બકર અલ બગદાદી ઉત્તર પશ્વિમી સીરિયામાં અમેરિકાના વિશેષ દળોના હુમલામાં માર્યો ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતની જાણકારી આપી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતની પુષ્ટી કરતા કહ્યું કે, ISના વડાએ પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં રડ્યો, બુમો પાડી અને ત્યારબાદ ત્રણ બાળકોની હત્યા કરીને પોતાને બોંમથી ઉડાવી દીધો.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, બગદાદી ISISનો સંસ્થાપક અને નેતા હતો. જે દુનિયાનું ક્રુર અને હિંસક આતંકી સંગઠન છે. અમેરિકા ઘણા વર્ષોથી બગદાદીને શોધી રહ્યી હતી. ટ્રમ્પે વધુમાં કહ્યું કે, આ ઓપરેશનમાં અમેરિકાના એક પણ સૈનિકનું મોત થયું નથી. બગદાદીના ઘણા સમર્થકોને ઠાર કરવામાં આવ્યા છે. બગદાદીને કાયરની મોતે મારવામાં આવ્યો છે.

અમેરિકા રાષ્ટ્રપતિએ આ ઓપરેશનમાં સહયોગ આપવામાં રશિયા, તુર્કી, સીરિયા અને ઈરાકનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, કુર્દ સૈનિકોએ અમેરિકાને જાણકારી આપી હતી.

ટ્રમ્પે કહ્યું કે, આ ઓપરેશન ગોપનીય હતું. સીરિયામાં ગોળીબારી કરવામાં આવી હતી. આ ઓપરેશન પહેલા 11 બાળકો સહિત ઘણા લોકોને બચાવવામાં આવ્યા હતા. DNA તપાસમાં સાબિત થયું કે, ઠાર મરાયેલો આતંકી બગદાદી હતો.

બગદાદી ઈરાકમાં અલકાયદામાં શામેલ થયો હતો. જે બાદ ઈરાકના ઈસ્લામિક સ્ટેટ અને અન્ય ઇસ્લામિક જૂથોની સાથે વિલય થયો હતો. 2010માં બગદાદી સમૂહનો વડો બન્યો હતો. 2013માં ઇસ્લામિક જૂથોનું નામ બદલીને ISIS અથવા ISIL જાહરે કરી 2014માં બગદાદીએ પોતાને તેનો વડો જાહેર કર્યો હતો.

Intro:Body:

death of Baghdadi marks triumph over good over evil

દિવાળી પર અસત્ય પર સત્યનો વિજય એટલે બગદાદીનો અંત

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.