જિનીવા: ભારતે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ની યુનિવર્સલ પિરિઓડિક રિવ્યુ (UPR) મિકેનિઝમને માનવાધિકારના પ્રમોશન અને સંરક્ષણ માટે અસરકારક અને સ્પષ્ટ સાધન ગણાવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સ્થાયી મિશનના પ્રથમ સચિવ સેંથિલ કુમારે હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના 43માં સત્રમાં યુપીઆરને લઇને જવાબ આપ્યો છે.