ઉલ્લેખનિય છે કે, 'વૈશ્વિક શરણાર્થી મંચ'નું આયોજન મંગળવારે થશે.
મંગળવારે યોજાનારો આ કાર્યક્રમ પ્રથમ વૈશ્વિક બેઠક હશે, જેમાં માત્ર વિભિન્ન રાષ્ટ્રાધ્યક્ષ અને પ્રધાન જ નહી પરંતુ, વ્યાપાર જગતના દિગ્ગજ, માનવાધિકાર કાર્યકર્તા અને શરણાર્થી પણ ભાગ લેશે અને વધારે સહાય આપવાને લઇને વિચારો રજૂ કરશે.
શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની હાઇ કમિશ્નર કેલી ક્લીમેંટ્સે કહ્યું, ' આપણે એવા દશકના અંતમાં છીએ જેમાં મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા છે.