ETV Bharat / international

Covid-19: વિશ્વમાં 1 લાખથી વધુના મોત, 18 લાખ લોકો સંક્રમિત

વિશ્વના મોટાભાગના વિસ્તારો મહામારીની ઝપેટમાં છે. અમેરિકામાં કોવિડ-19થી મરનારની સંખ્યા 22,115 પર પહોંચી છે. વિશ્વમાં આ મહામારીના કારણે થનારી મોતની સંખ્યામાં અમેરિકામાં ઇટલી કરતા વધુ મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 5,60,425 લોકો કોરોનાથી સંક્રમિત છે.

વિશ્વમાં 1 લાખથી વધુના મોત, 18 લાખ સંક્રમિત

author img

By

Published : Apr 13, 2020, 11:04 AM IST

વોશિંગ્ટન : વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. કોરોના વાઇરસના સંક્રમણથી મૃતકોની સંખ્યા 1 લાખ 14 હજાર 208 પર પહોંચી છે અને કોવિડ-19 દર્દીઓની સંખ્યા 18 લાખ 52 હજાર 652 પર પહોંચી છે. વર્લ્ડોમીટર મુજબ જો જોવામાં આવે તો 4 લાખ 23 હજાર 400 દર્દીઓ વાઇરસથી સ્વસ્થ થયા છે.

ગ્રાફ
ગ્રાફ

અમેરિકામાં કોવિડ-19થી મૃતકોની સંખ્યા 22 હજાર 115 પર પહોંચી છે. વિશ્વમાં આ મહામારીના કારણે અમેરિકામાં ઇટલી કરતા પણ વધુ મોત થયા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 5,60,433 લોકો આ વાઇરસથી સંક્રમિત થયા છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં ચીનમાંથી પ્રસરી રહેલો વાઇરસ આજે વિશ્વમાં એક લાખથી પણ વધુ લોકોના જીવ લીધા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.