ETV Bharat / international

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે ભારતના કૈલાશ સત્યાર્થીની SDG એડવોકેટ તરીકે કરી નિમણૂક - UNના મહાસચિવ

નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે મહાસભાની 76મી બેઠક પહેલા ટકાઉ વિકાસ લક્ષ્ય (SDG) એડવોકેટ તરીકે નિયુક્ત કર્યા છે.

સત્યાર્થીએ આ નિમણૂકને લઇને સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખનો આભાર માન્યો

author img

By

Published : Sep 18, 2021, 3:23 PM IST

  • કૈલાશ સત્યાર્થીની SDG એડવોકેટ તરીકે નિમણૂક
  • UNના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે નિમણૂક કરી
  • સત્યાર્થીએ સંયુક્ત રાષ્ટ્રપ્રમુખનો આભાર માન્યો

સંયુક્ત રાષ્ટ્ર: નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કૈલાશ સત્યાર્થીને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે મહાસભાની 76મી બેઠકથી પહેલા ટકાઉ વિકાસ લક્ષ્ય (SDG) એડવોકેટ બનાવ્યા છે.

SDG એડવોકેટ પસંદગી પર બોલ્યા ગુતારેસ

ગુતારેસે સત્યાર્થી, સ્ટેમ કાર્યકર્તા વેલેંટિના રાબાનલ, માઇક્રોસૉફ્ટના અધ્યક્ષ બ્રેડ સ્મિથ અને કે-પૉપ સુપરસ્ટાર બલૈક પિંકને નવા SDG એડવોકેટ બનાવ્યા છે. ગુતારેસે કહ્યું કે, "આપણે નિર્ણાયક તબક્કે છીએ. અત્યારે આપણે જે પસંદગી કરીએ છીએ તે કા તો આપણને ભાવિ કટોકટી તરફ ધકેલી શકે છે અથવા હર્યાભર્યા અને સલામત વિશ્વ તરફ લઇ જઇ શકે છે."

કૈલાશ સત્યાર્થીએ આભાર માન્યો

તેમણે કહ્યું કે, SDG એડવોકેટ નવા લક્ષ્યો તરફ આગળ વધવા માટે અત્યારથી પગલાં ઉઠાવવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરે છે અને લોકો તેમજ ગ્રહ માટે સતત વિકાસ લક્ષ્યોના વાયદા પૂર્ણ કરે છે. સત્યાર્થીએ આ નિમણૂકને લઇને સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખનો આભાર માન્યો.

વધુ વાંચો: SPACEX: સામાન્ય નાગરિકોને લઈને અંતરિક્ષ માટે નીકળ્યું 'ઈન્સ્પિરેશન 4'

વધુ વાંચો: તાલીબાનીઓએ કાબુલમાં રહેતા ભારતીય ઉદ્યોગપતિનું કર્યું અપહરણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.