એક બાંગ્લાદેશી ન્યુઝ ચેનલ મુંજબ, બાંગ્લાદેશના ગાજીપુર જિલ્લામાં તૈરૂન્નેસા મેમોરિયલ મેડિકલ કોલેજ (TMMC)ની હોસ્ટેલમાં એટેક આવવાથી એક ભારતીય યુવતીનું મૃત્યું થયું છે.
આ યુવતી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાની રહેવાસી હતી. યુવતીનું નામ કુરતુલ આઈન બતાવવામાં આવે છે. તેણી MBBSના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
-
Ms.Quaratulain MBBS student from Anantnag - Indian High Commission in Bangladesh is in touch with the family of the deceased. I spoke to her brother Harris yesterday. We are expediting the return of her mortal remains. @ihcdhaka
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ms.Quaratulain MBBS student from Anantnag - Indian High Commission in Bangladesh is in touch with the family of the deceased. I spoke to her brother Harris yesterday. We are expediting the return of her mortal remains. @ihcdhaka
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 14, 2019Ms.Quaratulain MBBS student from Anantnag - Indian High Commission in Bangladesh is in touch with the family of the deceased. I spoke to her brother Harris yesterday. We are expediting the return of her mortal remains. @ihcdhaka
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 14, 2019
આ અંગે બાંગ્લાદેશમાં આવેલ હાય કમિશને રવિવારે કહ્યું કે, કુરતલના પરિવારજનો પ્રતિ અમારી સહાનુભૂતિ છે. એયર ઈન્ડિયાના એક વિમાન AI 229 તેમનો મૃતદેહ લઈને રવાના થયેલ છે.
આ અંગે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વીટને જણાવ્યું છે કે, કુરતુલ આઈનના પરિવારજનો સાથે વાતચિત કરવામાં આવી રહી છે.