ETV Bharat / international

પાકિસ્તાન: કરાચીમાં બોમ્બ બ્લાસ્ટ, 3 ના મોત, 15થી વધુ ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના કરાચીમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. ગુલશન-એ-ઇકબાલમાં મસકન ચોરંગીમાં એક ચાર માળની ઇમારતમાં વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે તો 15થી વધુ લોકો ઘાયલ થયા છે. આસપાસની ઇમારતોની બારી પણ તૂટી ગઈ છે.

author img

By

Published : Oct 21, 2020, 11:10 AM IST

Updated : Oct 21, 2020, 11:54 AM IST

કરાચીમાં બોમ્બ બ્લાસ્ટ
કરાચીમાં બોમ્બ બ્લાસ્ટ
  • પાકિસ્તાનના કરાચીમાં મોટો વિસ્ફોટ
  • બે માળની બિલ્ડિંગમાં વિસ્ફોટ

કરાચી : પાકિસ્તાનના કરાચીમાં મોટો વિસ્ફોટ થયો છે. ગુલશન-એ-ઇકબાલમાં મસકન ચોરંગીમાં ચાર માળની ઇમારતમાં વિસ્ફોટ થયો છે. જેમાં 3 લોકોના મોત થયા છે તો 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની ઇમારતોની બારી પણ તૂટી ગઈ છે.

Last Updated : Oct 21, 2020, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.