ETV Bharat / international

પાક સેનાએ ભારતીય ડ્રોનને તોડી પાડયું હોવાનો કર્યો દાવો

author img

By

Published : Jul 27, 2020, 8:03 AM IST

પાકિસ્તાની સેનાએ રવિવારે દાવો કર્યો કે તેમણે નિયંત્રણ રેખા (LOC) પાસે કથિત રીતે હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરવાને લઈ એક ભારતીય જાસુસી ડ્રોનને તોડી પાડ્યું છે.

Spy
Spy

ઈસ્લામાબાદઃ પાકિસ્તાની સેનાએ રવિવારે દાવો કર્યો કે તેમણે નિયંત્રણ રેખા (LOC) પાસે કથિત રીતે હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરવાને લઈ એક ભારતીય જાસુસી ડ્રોનને તોડી પાડ્યું છે. જોકે ભારતે પાકિસ્તાની સેનાના આ દાવાને નકાર્યો છે.

સેનાના જણાવ્યાનુસાર LOC પાસે પાંડુ સેક્ટરમાં ડ્રોનને નિશાન બનાવવામાં આવ્યુ અને તેનો કાટમાળ પાકિસ્તાની ક્ષેત્રમાં પડ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ભારતીય જાસુસી ડ્રોન પાકિસ્તાની સીમામાં 200 મીટર સુધી ઘુસી ગયું હતું. જેથી પાકિસ્તાની સેનાએ તેને તોડી પાડ્યુ છે.

આ સાથે પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે એક વર્ષમાં આ 10મું ભારતીય ડ્રોન છે. જેને પાકિસ્તાને સેનાએ તોડી પાડ્યું છે. નોંધનીય છે કે, ભારતીય સેનાએ પાક સેનાના આ દાવાને નકાર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.