- ફિલીપિનની રાજધાનીમાં પૂરની સ્થિતિ
- પૂરની સ્થિતિના કારણે હજારો લોકો બેઘર થયા
- પૂરના કારણે એક ગ્રામીણનુું મૃત્યુ થયું
મનીલા : 24 જુલાઇ (ઇપી) ફિલીપિનની રાજધાની અને બાહરી વિસ્તારના લોકોએ ઘણા દિવસો સુધી ચોમાસાના વરસાદના ચાલતા નદીઓ ઉભરાઇ અને પૂરની સ્થિતિના કારણે હજારો લોકો બેઘર થઇ ગયા અને એક ગ્રામીણનુું મૃત્યુ થઈ ચુક્યું છે. અધિકારીઓએ આ વાતની જાણકારી આપી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ
15,000 રહેવાસીઓને રાતોરાત સ્થળાંતરિત કર્યા
તેમણે જણાવ્યું હતું કે, સામાજિક સ્થળોમાં વિસ્થાપિતો સામાજિક અંતરનું પાલન કરતાં રાખવા માટે નિરીક્ષણ કરીને આશ્રયસ્થાનોમાં વિસ્થાપિત લોકોને વધુ શિબિરો ખોલવામાં આવી છે. જેથી કોરોના સંક્રમણને ફેલતા રોકી શકાય છે. મોટી નદીમાં પાણીના સ્તરમાં વધારો થવાને કારણે રાજધાનીના મરિકિના શહેરમાં લગભગ 15,000 રહેવાસીઓને રાતોરાત બહાર કાઢવામાં આવ્યા હતા.
દક્ષિણ-પશ્ચિમમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ
રાજ્ય હવામાન વિભાગે તેના તાજેતરના બુલેટિનમાં ચેતવણી આપી છે કે, દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસાની આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે.
આ પણ વાંચો -
- ચમોલીમાં ગ્લેશિયર તૂટવાના કારણે પૂરની સ્થિતિ, પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા
- હૈદરાબાદમાં મૂશળધાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, ત્રણ લોકોના મોત
- ધોધમાર વરસાદથી ઘેડ પંથકમાં પૂરની સ્થિતિ, આંબલીયા-મટીયાણા ગામ બેટમાં ફેરવાયા
- પૂર્ણાનુ જળસ્તર વધતા નવસારીમાં પૂરની સ્થિતિ, લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા અપીલ
- ગોંડલ પંથકમાં ભારે વરસાદ, વોરકોટડા ગામ સંપર્ક વિહોણું, વાસાવડી નદીમાં 1 વ્યક્તિ તણાયો