ETV Bharat / international

રાજદ્રોહ કેસ : પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ મુશર્રફ સામેના કેસમાં ચૂકાદો સુરક્ષિત રખાયો - રાષ્ટ્રપતિ મુશર્રફ વિશેનો ચૂકાદો સુરક્ષિત રખાયો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની એક વિશેષ કોર્ટે મંગળવારના રોજ પૂર્વ જનરલ મુશર્રફના વિરૂદ્ધ રાજદ્રોહ કેસમાં પોતાનો નિર્ણય આપ્યો છે.જેમાં મળતી માહીતી મુજબ આ અંગે કોર્ટ 28 નવેમ્બરના રોજ સુનાવણી કરશે.

file photo
author img

By

Published : Nov 20, 2019, 9:43 AM IST

પાકિસ્તાનમાં એક સ્પેશિયલ અદાલતે પૂર્વ જનરલ પરવેઝ મુશર્રફ વિરૂદ્ધ ચાલી રહેલા રાષ્ટ્રદ્રોહના કેસમાં નિર્ણય સુરક્ષીત રાખ્યો છે. અદાલત આગામી 28 નવેમ્બરે આ મામલે પોતાનો નિર્ણય સંભળાવશે. પાકિસ્તાનની પીએમએલ-એન સરકારે 76 વર્ષિય પૂર્વ સેના પ્રમુખ વિરૂદ્ધ વર્ષ 2013માં આ કેસ નોંધ્યો હતો. મુશર્રફ પર નવેમ્બર 2007માં અતિરિક્ત બંધારણિય ઈમરજંસી લાગુ કરવાનો આરોપ છે. જો આ કેસમાં મુશર્રફ વિરુદ્વ ચુકાદો આવે તો તેમને ફાંસીની સજા થઇ શકે છે.

પાકિસ્તાનના ઈતિહાસમાં મુશર્રફ પહેલા સેના પ્રમુખ છે દેશદ્રોહનો ગુનો નોંધાયો હતો. 2016માં મુશર્રફ દુબઈ ભાગી ગયા ત્યારબાદ આ હાઇપ્રોફાઇલ મામલાની સુનાવણી ઠપ્પ થઇ ગઇ હતી. મુશર્રફે મેડિકલ ટ્રિટમેન્ટનો હવાલો આપીને માર્ચ 2016માં પાકિસ્તાન છોડી દીધું હતું. જોકે તેમણે પરત ફરવાની વાત પણ કહી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમનું નામ એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાંથી હટાવ્યા બાદ તેઓ વિદેશ જઈ શક્યા હતાં. જોકે અમુક મહિના બાદ પાકિસ્તાનની એક વિશેષ કોર્ટે તેમને ભાગેડૂ જાહેર કર્યા હતા. જોકે અમુક મહિના બાદ કોર્ટે તેમને ભાગેડૂ જાહેર કર્યા હતા.

ત્યારબાદ મુશર્રફે સુરક્ષાના કારણોને લીધે સ્વદેશ પાછા ફરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે ત્યારબાદ તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેમના વકીલે કોર્ટમાં જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષાના કારણોના લીધે પાકિસ્તાનમાં આવીને કોર્ટમાં રજૂ નથી થઇ શકતા. વકીલે એ પણ કહ્યું કે તેમનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે તેથી ડૉક્ટરે તેમને દુબઈથી બહાર જવાની મનાઇ કરી છે. 1999માં જનરલ મુશર્રફે વડાપ્રધાન નવાઝ શરીફની સરકારને બળજબરીપૂર્વક સત્તાથી હટાવી દીધી હતી. 2008 સુધી મુશર્રફે પાકિસ્તાન પર શાસન કર્યું અને ત્યારબાદ તેમને પદ છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું.

Intro:Body:

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની એક વિશેષ કોર્ટે મંગળવારના રોજ પૂર્વ તાનાશાહ જનરલ મુશર્રફના વિરૂદ્ધ રાજદ્રોહ કેસમાં પોતાનો નિર્ણય આપ્યો છે.જેમાં મળતી માહીતી મુજબ આ અંગે કોર્ટ 28 નવેમ્બરના રોજ સુનાવણી કરશે.

પાકિસ્તાનમાં એક સ્પેશિયલ અદાલતે પૂર્વ સૈનિક સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફ વિરૂદ્ધ ચાલી રહેલા રાષ્ટ્રદ્રોહના કેસમાં નિર્ણય સુરક્ષીત રાખ્યો છે. અદાલત આગામી 28 નવેમ્બરે આ મામલે પોતાનો નિર્ણય સંભળાવશે. પાકિસ્તાનની પીએમએલ-એન સરકારે 76 વર્ષિય પૂર્વ સેના પ્રમુખ વિરૂદ્ધ વર્ષ 2013માં આ કેસ નોંધ્યો હતો. મુશર્રફ પર નવેમ્બર 2007માં અતિરિક્ત બંધારણિય ઈમરજંસી લાગુ કરવાનો આરોપ છે.જો આ કેસમાં તેઓ આરોપી સાબિત થઇ જતા તો તેમને ફાંસીની સજા થઇ શકે છે.

 પાકિસ્તાનના ઈતિહાસમાં મુશર્રફ પહેલા સેના પ્રમુખ છે જેમના પર 31 માર્ચ 2014ના દેશદ્રોહના મામલામાં આરોપ નક્કી કરવામાં આવ્યા હતા.2016માં મુશર્રફ દુબઈ ભાગી ગયા ત્યારબાદ આ હાઇપ્રોફાઇલ મામલાની સુનવણી ઠપ થઇ ગઇ હતી. મુશર્રફે મેડિકલ ટ્રિટમેન્ટનો હવાલો આપીને માર્ચ 2016માં પાકિસ્તાન છોડી દીધું હતું. જોકે તેમણે પરત ફરવાની વાત પણ કહી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમનું નામ એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાંથી હટાવ્યા બાદ તેઓ વિદેશ જવામાં સફળ રહ્યા હતા. જોકે અમુક મહિના બાદ પાકિસ્તાનની એક વિશેષ કોર્ટે તેમને ભાગેડૂ જાહેર કર્યા હતા. જોકે અમુક મહિના બાદ પાકિસ્તાનની એક વિશેષ કોર્ટે તેમને ભાગેડૂ જાહેર કર્યા હતા.

ત્યારબાદ મુશર્રફે સુરક્ષાના કારણોને લીધે સ્વદેશ પાછા ફરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે ત્યારબાદ તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેમના વકીલે કોર્ટમાં જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષાના કારણોના લીધે પાકિસ્તાનમાં આવીને કોર્ટમાં રજૂ નથી થઇ શકતા. વકીલે એ પણ કહ્યું કે તેમનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે તેથી ડોક્ટરોએ તેમને દુબઈથી બહાર જવાની મનાઇ કરી છે. 1999માં જનરલ મુશર્રફે પ્રધાનમંત્રી નવાઝ શરીફની સરકારને બળજબરીપૂર્વક સત્તાથી હટાવી દીધી હતી. 2008 સુધી મુશર્રફે પાકિસ્તાન પર શાસન કર્યું અને ત્યારબાદ તેમને પદ છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું.

 જનરલ મુશર્રફે 1999માં વડાપ્રધાન નવાજ શરીફની સરકારને સત્તામાંથી હટાવીને 2008 સુધી શાસન કર્યું હતું.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.