- જાપાનમાં અનુભવાયો ભૂકંપનો આચકો
- ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 6.0 હતી
- આંતરરાષ્ટ્રીય સમય અનુસાર 5ઃ30 વાગ્યે ભૂકંપનો આચકો અનુભવાયો
ટોક્યોઃ જાપાનમાં આજે સવારે હોન્શુના પૂર્વી તટ પર ભૂકંપનો આચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 6.0 નોંધાય હતી. USGS ના મત મુજબ ભૂકંપ આંતરરાષ્ટ્રીય સમયાનુસાર આજ સવારે લગભગ 9ઃ42 આનુભવાયો હતો.
આપણ વાંચોઃ અસમ સહિત ઉત્તર-પૂર્વ ભારતમાં ભૂકંપના આંચકા: 6.4ની તીવ્રતા-અનેક બિલ્ડિંગોમાં પડી તિરાડો
આંતરરાષ્ટ્રીય સમય અનુસાર અનુભવાયો ભૂકંપનો આચકો
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર જાપનાનમાં આંતરરાષ્ટ્રીય સમયાનુસાર આજ સવારે 5ઃ30 વાગ્યે ભૂકંપનો આચકો અનુભવાયો હતો. આ પહેલા પણ પનામાના દક્ષિણ અપતટીય ક્ષેત્રમાં 6.0 તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો હતો. USGS ના મત મુજબ ભૂકંપ આંતરરાષ્ટ્રીય સમયાનુસાર આજ સવારે લગભગ 9ઃ42 આનુભવાયો હતો. જે ઉત્તરી પ્રશાંત મહાસાગરમાં 10 કિલોમીટરની ઉંડાઇએ તેનું કેન્દ્ર હતું.