ETV Bharat / international

ચીન: જંગલમાં આગ બુઝાવા ગયેલા 24 ફાયર કર્મીઓના મોત

બીઝિંગ: દક્ષિણ-પશ્ચિમ ચીનમાં અંતરિયાળ પહાડી વિસ્તારની આસપાસની જંગલમાં ભિષણ આગ લાગી હતી. આગને બુઝાવા માટે લગભગ 24 ફાયર કર્મીઓના મોત થયા છે.

author img

By

Published : Apr 1, 2019, 7:07 PM IST

ચીનમાં ભીષણ આગ લાગી

સ્થાનિય અખબારોના જણાવ્યા અનુસાર ફાયરના આ જવાનો દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચૂઆન વિસ્તારના આગવા ક્ષેત્રમાં શનિવારે ભડકેલી આગ બુઝાવા ઘટના સ્થળે આ જવાનો પહોંચ્યા હતાં.

સ્થાનિય અધિકારીઓ જણાવ્યું હતું કે, 689 લોકોને ત્યાંથી સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. હાલમાં આ સ્થળે બચાવ કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે.

Intro:Body:

ચીન: જંગલમાં આગ બુઝાવા ગયેલા 24 ફાયર કર્મીઓના મોત

બીઝિંગ: દક્ષિણ-પશ્ચિમ ચીનમાં અંતરિયાળ પહાડી વિસ્તારની આસપાસની જંગલમાં ભિષણ આગ લાગી હતી. આગને બુઝાવા માટે લગભગ 24 ફાયર કર્મીઓના મોત થયા છે.

સ્થાનિય અખબારોના જણાવ્યા અનુસાર ફાયરના આ જવાનો દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચૂઆન વિસ્તારના આગવા ક્ષેત્રમાં શનિવારે ભડકેલી આગ બુઝાવા ઘટના સ્થળે આ જવાનો પહોંચ્યા હતાં.

સ્થાનિય અધિકારીઓ જણાવ્યું હતું કે, 689 લોકોને ત્યાંથી સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. હાલમાં આ સ્થળે બચાવ કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.