ETV Bharat / international

પેટ્રોલીંગ દરમિયાન ઈંડોનેશિયા અને વિયતનામના જહાજની ટક્કર

ન્યુઝ ડેસ્કઃ દરિયાઈ સુરક્ષા કરી રહેલી ઈંડોનેશિયાની નૌકા અને વિયતનામી જહાજ વચ્ચે ટક્કર થઈ હતી. ઈંડોનેશિયાના નૌકાદળે આ વાતની ખરાઈ કરી છે. નૌસેનાએ જણાવ્યુ છે કે, માછીમારી માટે ગેરકાયદેસર સીમામાં ઘુસી ગયેલી હોડીને રોકતા આ ઘટના બની હતી. બે દરિયાઈ નાવડીઓની અથડામણનો વીડિયો પણ સામે આવ્યો છે.

પેટ્રોલીંગ દરમિયાન ઈંડોનેશિયા અને વિયતનામના જહાજની ટક્કર
author img

By

Published : May 20, 2019, 8:25 AM IST

Updated : May 20, 2019, 10:41 AM IST

ઈંડોનેશિયાના પશ્ચિમી વિભાગના કંમાડરે નિવેદન આપ્યુ છે કે, માછીમારી માટે ઈંડોનેશિયાની હદમાં ઘુસી આવેલી નાવડી સાથે 12 વિયતનામી માછીમારોને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે 2 માછીમારોને કાંઠા વિસ્તારની સુરક્ષા કરતાં દળે બચાવી લીધા હતાં.

તેમણે આ માછલી પકડવા આવેલી નૌકાને ઈંડોનેશિયાના નેતુના દ્વીપ શ્રૃંખલા વચ્ચે અટકાવી દીધા હતા. આ કાર્યવાહી દરમિયાન વિયતનામી જહાજે ઈંડોનેશિયાની પેટ્રોલીંગ કરતી નૌકાને ટક્કર મારી હતી. બે નાવડીઓ વચ્ચેના સંઘર્ષનો કથિત વીડિયો પણ ઈંડોનેશિયા દ્વારા શૂટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

Intro:Body:

समुद्र में गश्ती के दौरान टकराए इंडोनेशिया और वियतनाम के जहाज

ETV

इंडोनेशिया की गश्त करने वाली एक नौका को वियतनामी जहाजों ने टक्कर मार दी. पढ़ें पूरी खबर.

जकार्ता: इंडोनेशिया की गश्त करती हुई नौका को दो वियतनामी तट रक्षक जहाजों ने टक्कर मार दी. ये बात इंडोनेशिया की नौसेना ने कही है. सेना ने कहा कि उसके द्वारा एक अवैध मछली पकड़ने वाली नाव को रोके जाने के बाद ऐसा किया गया है.वियतनामी जहाज ने मारी इंडोनेशिया नौका को टक्करइस संबंध में इंडोनेशिया के पश्चिमी बेड़े के कमांडर ने बयान दिया. उन्होंने कहा कि शनिवार को हुए संघर्ष के दौरान वियतनामी मछली पकड़ने वाली नाव डूब गई थी.उन्होंने बताया कि इंडोनेशिया ने 12 वियतनामी मछुआरों को हिरासत में लिया है. हालांकि, वियतनामी तट रक्षक द्वारा दो अन्य मछुआरों को बचाया लिया गया था. उन्होंने कहा कि वियतनामी मछली पकड़ने के जहाज को इंडोनेशिया के नेतुना द्वीप श्रृंखला में रोक दिया गया था.पढ़ें: बता दें, नेतुना द्वीप (Natuna Sea) दक्षिण चीन सागर तक पहुंचने की दक्षिणी श्रृंखला है. इसी श्रृंखला को इंडोनेशिया उत्तरी नतुना सागर कहता है. वहीं वियतनाम दक्षिण चीन सागर को पूर्वी सागर कहता है.इस बारे में इंडोनेशियाई पोत से कथित तौर पर एक वीडियो शूट किया गया. इसमें एक वियतनामी गश्ती नौका को इंडोनेशिया की गश्त करती हुई नौका से टकराते हुए देखा गया है.

પેટ્રોલીંગ દરમિયાન ઈંડોનેશિયા નૌકાને વિયતનામી જહાજે મારી ટક્કર

ન્યુઝ ડેસ્કઃ દરિયાઈ સુરક્ષા કરી રહેલી ઈંડોનેશિયાની નૌકા અને વિયતનામી જહાજ વચ્ચે ટક્કર થઈ હતી. ઈંડોનેશિયાના નૌકાદળે આ વાતની ખરાઈ કરી છે. નૌસેનાએ જણાવ્યુ છે કે, માછીમારી માટે ગેરકાયદેસર સીમામાં ઘુસી ગયેલી હોડીને રોકતા આ ઘટના બની હતી. બે દરિયાઈ નાવડીઓની અથડામણનો વીડિયો પણ સામે આવ્યો છે.

ઈંડોનેશિયાના પ્રશ્વિમી વિભાગના કંમાડરે નિવેદન આપ્યુ છે કે, માછીમારી  માટે ઈંડોનેશિયાની હદમાં ઘુસી આવેલી નાવડી સાથે 12 વિયતનામી માછીમારોને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે 2 માછીમારોને કાંઠા વિસ્તારની સુરક્ષા કરતાં દળે બચાવી લીધા હતાં. તેમણે આ માછલી પકડવા આવેલી નૌકાને ઈંડોનેશિયાના નેતુના દ્વીપ શ્રૃંખલા વચ્ચે અટકાવી દીધા હતા. આ કાર્યવાહી દરમિયાન વિયતનામી જહાજે ઈંડોનેશિયાની પેટ્રોલીંગ કરતી નૌકાને ટક્કર મારી હતી. બે નાવડીઓ વચ્ચેના સંઘર્ષનો કથિત વીડિયો પણ ઈંડોનેશિયા દ્વારા શૂટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

Conclusion:
Last Updated : May 20, 2019, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.