ETV Bharat / international

બ્રિટિશ નાગરિકો સાથે બળજબરી પૂર્વક લગ્ન મામલે, ભારત ત્રીજા નંબરે - British

નવી દિલ્હી: બ્રિટિશ નાગરિકો સાથે બળજબરી પૂર્વક લગ્ન સંબંધિત કેસમાં ભારત ત્રીજા સ્થાન પર પહોંચ્યું છે. બ્રિટિશ સરકારના નવા આંકડાથી ખુલાસો થયો છે. જેમાં સૌથી વધુ કેસ પાકિસ્તાનમાંથી આવે છે.

બ્રિટેશ નાગરિકો સાથે બળજબરી પુર્વક લગ્ન મામલે, ભારત ત્રીજા નંબરે
author img

By

Published : May 29, 2019, 1:52 PM IST

બ્રિટનના ગૃહ કાર્યાલય અને વિદેશ કાર્યાલયની સંયુકત સંસ્થા બળજબરી પુર્વક લગ્ન FMEએ 2018માં 110 નોંધાયા હતો. જેમાં ભારતના બ્રિટિશ નાગરિકોને બળજબરી પુર્વક લગ્ન કરવા પડે છે.

બળજબરી પુર્વક લગ્નના સૌથી વધુ 769 કેસ પાકિસ્તાનમાં હતા. ત્યારબાદ બાંગ્લાદેશમાં 157 કેસ ગત વર્ષ 46 કેસ સાથે સોમાલિયા ચોથા સ્થાન પર રહ્યું હતું.

FMUએ ગત વર્ષના વિશ્લેષણમાં કહ્યું કે, બળજબરી પૂર્વક લગ્ન કોઈ એક દેશ કે સંસ્કૃતિ સાથે જોડાયેલી સમસ્યા નથી. વર્ષ 2011થી FMU એશિયા રશિયા, મધ્ય પૂર્વ, યૂરોપ અને ઉતર અમેરિકાના 110થી વધુ દેશોથી સંબધિત કિસ્સાઓ જોઈ રહ્યા છે.

2017માં ભારત સાથે જોડાયેલા આ પ્રકારના 82 કેસ સામે આવ્યા હતા. તે જ રીતે 2016માં 79 કેસ નોંધાયા હતા.

Intro:Body:

ब्रिटिश नागरिकों से जबरन शादी के मामले में भारत तीसरे स्थान पर

| Updated on :5 minutes ago

ETV

ब्रिटेन सरकार के नए आंकड़ों के अनुसार ब्रिटिश नागरिकों से जबरन शादी के मामले में भारत तीसरे स्थान पर पहुंच गया है. जानें कौन से देश है इस मामले में सबसे ऊपर......

नई दिल्ली/लंदन: ब्रिटिश नागरिकों से जबरन विवाह से जुड़े मामले में भारत तीसरे नंबर पर पहुंच गया है. ब्रिटेन की सरकार के नए आंकड़े से इसका खुलासा हुआ है. इस तरह के सबसे ज्यादा मामले पाकिस्तान से आते हैं.

ब्रिटेन के गृह कार्यालय और विदेश कार्यालय की संयुक्त इकाई जबरन विवाह इकाई (एफएमई) ने 2018 में ऐसे 110 मामले दर्ज किए गए जहां भारत में ब्रिटिश नागरिकों को जबरन विवाह करना पड़ा.

जबरन विवाह के सबसे ज्यादा 769 मामले पाकिस्तान से जुड़े थे. इसके बाद बांग्लादेश से जुड़े 157 मामले सामने आए. पिछले साल 46 मामलों के साथ सोमालिया चौथे स्थान पर रहा.

एफएमयू ने पिछले सप्ताह जारी अपने 2018 के विश्लेषण में कहा, 'जबरन विवाह किसी एक देश या संस्कृति से जुड़ी समस्या नहीं है. वर्ष 2011 से ही एफएमयू एशिया, मध्य पूर्व, यूरोप और उत्तरी अमेरिका के 110 से ज्यादा देशों से जुड़े ऐसे मामलों को देख रहा है.

'2017 में भारत से जुड़े इस तरह के 82 मामले सामने आए थे. इसी तरह 2016 में 79 मामले दर्ज किए गए थे.

બ્રિટેશ નાગરિકો સાથે બળજબરી પુર્વક લગ્ન મામલે, ભારત ત્રીજા નંબરેનવી દિલ્હી : બ્રિટિશ નાગરિકો સાથે બળજબરી પુર્વક લગ્ન સંબંધીત કેસમાં ભારત ત્રીજા સ્થાન પર પહોચ્યુ છે. બ્રિટેનના સરકારના નવા આંકડાથી ખુલાસો થયો છે. જેમાં સૌથી વધુ કેસ પાકિસ્તાનમાંથી આવે છે.

બ્રિટેનના ગૃહ કાર્યાલય અને વિદેશ કાર્યાલયની સુંયકત સંસ્થા બળજબરી પુર્વક લગ્ન FMEએ 2018માં 110 નોંધાયા હતો. જેમાં ભારતના બ્રિટેશ નાગરિકોને બળજબરી પુર્વક લગ્ન કરવા પડે છે.

બળજબરી પુર્વક લગ્નના સૌથી વધુ  769 કેસ પાકિસ્તાનમાં હતા. ત્યારબાદ બાંગ્લાદેશમાં 157 કેસ ગત વર્ષ 46 કેસ સાથે સોમાલિયા ચૌથા સ્થાન પર રહ્યુ હતુ.

FMUએ ગત વર્ષના વિશ્લેષણમાં કહ્યુ કે, બળજબરી પુર્વક લગ્ન કોઈ એક દેશ કે સંસ્કૃતિ સાથે જોડાયેલી સમસ્યા નથી. વર્ષ 2011થી FMU એશિયા રશિયા, મધ્ય પૂર્વ, યૂરોપ અને ઉતર અમેરિકાના 110થી વધુ દેશોથી સંબધિત કિસ્સાઓ જોઈ રહ્યા છે.

2017માં ભારત સાથે જોડાયેલા  આ પ્રકારના 82 કેસ સામે આવ્યા હતા. તે જ રીતે 2016માં 79 કેસ નોંધાયા હતા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.