ઈમરાને વધુમાં કહ્યું કે, એક દશક બાદ અમેરિકી અફઘાનિસ્તાનમાં આવ્યા તો પાકિસ્તાનના આજ સમૂહોને કહેવામાં આવ્યું કે, અમેરિકી ત્યાં આવી ગયું છે. જેથી હવે જેહાદ નથી પરંતુ, આતંકવાદ છે. આ પૂરાવા ઘણા વિરોધાભાસ હતા.
આ સાથે પાકિસ્તાનના PM ઈમરાન ખાને કહ્યું કે, અમે અમારા 70,000 લોકોને ગુમાવી દીધા. અમારી અર્થવ્યસ્થાને 100 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. છેલ્લે અમે અફઘાનિસ્તાનમાં અસફળ થવા પર ગુનેગાર ગણવામાં આવ્યા, આ પાકિસ્તાનની સાથે અન્યાય થયો છે.
Intro:Body:
इमरान खान ने माना पाक ने ही दी जिहादियों को आतंकवाद की ट्रेनिंग
ઈમરાન ખાને સ્વીકાર્યું, પાકિસ્તાને જેહાદીઓને આપી આતંકવાદની ટ્રેનિંગ
इस्लामाबाद: पाक पीएम इमरान खान ने माना है कि पाकिस्तान ने आतंकवाद को है. जिहाद के नाम पर लोगों को आतंकवादी बनाया है.
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના PM ઈમરાન ખાને સ્વીકાર્યું કે, પાકિસ્તાનના નામે જેહાદના નામ પર લોકોને આતંકવાદી બનાવ્યા છે.
दरअसल एक चैनल के इंटरव्यू में पाक पीएम ने यह बात मानी है. उन्होंने कहा है कि 80 के दशक में पाक मुजाहिदीन को सोवियत के खिलाफ जिहाद करने के लिए प्रशिक्षित कर रहा था, जब रुस ने अफगानिस्तान पर कब्जा कर लिया था. खान के अनुसार, 'सभी मुजाहिदीनों को पाकिस्तान द्वारा प्रशिक्षित किया गया था, जिसका वित्तपोषण अमेरिका के CIA ने किया था.'
એક ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનના PMએ કહ્યું કે, 80ના દાયકામાં પાકિસ્તાનના મુઝાહિદીને સોવિયત વિરુદ્ધની જેહાદ માટે ટ્રેનિંગ આપી હતી. જ્યારે રશિયાએ અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો હતો. ઈમરાને કહ્યું કે, મુજાહિદીનોએ પાકિસ્તાન દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સી CIAએ દ્વારા ફંડિગ કરવામાં આવતું હતું.
उन्होंने आगे कहा, 'उसके एक दशक बाद अमेरिकी अफगानिस्तान में आए तो पाकिस्तान के इन्हीं समूहों को कहा गया कि अब अमेरिका वहां आ गया है इसलिए अब ये जिहाद नहीं बल्कि आतंकवाद है. ये बहुत बड़ा विरोधाभास था.'
ઈમરાને વધુમાં કહ્યું કે, એક દશક બાદ અમેરિકી અફઘાનિસ્તાનમાં આવ્યા તો પાકિસ્તાનના આજ સમૂહોને કહેવામાં આવ્યું કે, અમેરિકા ત્યાં આવી ગયું છે. જેથી હવે જેહાદ નથી પરંતુ, આતંકવાદ છે. આ પૂરાવા ઘણા વિરોધાભાસ હતા.
पाक पीएम ने बताया कि उन्होंने दृढ़ता से महसूस किया कि पाकिस्तान को तटस्थ होना चाहिए था, क्योंकि इसमें शामिल होकर ये समूह हमारे ही खिलाफ हो गए.
इसके साथ पाकिस्तानी पीएम इमरान खान ने कहा, 'हमनें 70,000 लोगों को खो दिया. हमारी अर्थव्यवस्था को 100 बिलियन डॉलर का नुकसान हुआ. अंत में हमें अफगानिस्तान में असफल होने पर दोषी ठहराया गया, ना की अमेरिकियों को. मुझे लग रहा है यह पाकिस्तान के साथ नाइंसाफी है.'
આ સાથે પાકિસ્તાનના PM ઈમરાન ખાને કહ્યું કે, અમે અમારા 70,000 લોકોને ગુમાવી દીધા. અમારી અર્થવ્યસ્થાને 100 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. છેલ્લે અમે અફઘાનિસ્તાનમાં અસફળ થવા પર ગુનેગાર ગણવામાં આવ્યાં ના કે, આ પાકિસ્તાનની સાથે અન્યાય થયો છે.
Conclusion: