ETV Bharat / international

જાણો કોરોનાનો વૈશ્વિક આંકડો, વિશ્વભરમાં 7.51 લાખથી વધુ લોકોના મોત - વિશ્વમાં કોરોનાના કેસ

કોરોના વાઇરસે લાખો લોકોનો ભોગ લીધો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોરોનાનો પહેલો કેસ પ્રકાશમાં આવ્યા બાદ કોરોનાના કારણે વિશ્વમાં 7.51 લાખથી વધુ લોકોના મોત થયા છે. વિશ્વના 180થી વધુ દેશો અને પ્રદેશોમાં, 2,07,86,740થી વધુ લોકો આ રોગથી સંક્રમિત છે.

કોરોનાનો વૈશ્વિક આંકડો
કોરોનાનો વૈશ્વિક આંકડો
author img

By

Published : Aug 13, 2020, 3:41 PM IST

હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસથી 13 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યા સુધીમાં 7,51,555થી વધુ લોકોના મોત થયા છે. વિશ્વભરમાં, 2,07,86,740 લોકો કોરોનાથી સંક્રમિત છે. આ આંકડો સતત વધી રહ્યો છે.

કોરોનાનો વૈશ્વિક આંકડો
કોરોનાનો વૈશ્વિક આંકડો

માહિતી અનુસાર, સમગ્ર વિશ્વમાં 1,36,89,559થી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે. વિશ્વભરમાં, 63,45,626થી વધુ કેસ સક્રિય છે. જેમાંથી લગભગ એક ટકા એટલે કે, 64,655થી વધુ કેસ ગંભીર છે. આ આંકડા વર્લ્ડોમીટરથી લેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.