ETV Bharat / international

પાકિસ્તાનના બજારમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ, 8ના મોત - GAS CYLINDER BLAST AT MARKET KILLS 8 IN PAKISTAN

પાકિસ્તાનના ક્વેટામાં નાના બજારમાં ગેસ સિલિન્ડર ફાટતાં આઠ લોકોના મોત અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

પાકિસ્તાનના બજારમાં ગેસ સિલિન્ડર ફાટ્યો
પાકિસ્તાનના બજારમાં ગેસ સિલિન્ડર ફાટ્યો
author img

By

Published : Jun 8, 2021, 7:30 AM IST

  • ગેસ સિલિન્ડર ફાટતાં આઠ લોકોના મોત
  • પશ્ચિમ પાકિસ્તાનના એક નાના રસ્તાની બાજુના માર્કેટમાં ગેસ સિલિન્ડર ફાટ્યો
  • આ ઘટનામાં અન્ય બે ઇજાગ્રસ્ત થયા હતા

ક્વેટા: પાકિસ્તાનના ક્વેટામાં નાના બજારમાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના ઘટી હતી. સોમવારે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનના એક નાના રસ્તાની બાજુના માર્કેટમાં ગેસ સિલિન્ડર ફાટતાં આઠ લોકોનાં મોત અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો: ગિરિડીહમાં વિસ્ફોટથી ઘર જમીનદોષ થતા ચાર દંટાયા, એકનો મૃતદેહ મળ્યો

વિસ્ફોટથી બલુચિસ્તાન પ્રાંતના દૂરના શહેર માશ્કેલમાં અનેક દુકાનો ધરાશાયી

સ્થાનિક પોલીસ અધિકારી હાસિલ ખાને કહ્યું કે, વિસ્ફોટથી પડોશી ઇરાનની સરહદે આવેલા બલુચિસ્તાન પ્રાંતના દૂરના શહેર માશ્કેલમાં અનેક દુકાનો ધરાશાયી થઈ હતી. જેમાં જાનહાનિ થઈ હતી. ખાને કહ્યું કે, માર્યા ગયેલા લોકોમાં અફઘાન શરણાર્થીઓ પણ છે. તેમણે આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી ન હતી. ખાને કહ્યું કે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આ મામલે તપાસ ચાલુ છે. પાકિસ્તાનમાં સલામતીના ધોરણોનું પાલન ન થવાને કારણે ગેસ સિલિન્ડર વિસ્ફોટ અને તેના જેવાં અકસ્માતો સામાન્ય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.