FATF અને APGની રિપોર્ટના પ્રમાણે પાકિસ્તાને 26/11ના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ અને લશ્કર સાથે જોડાયેલા અન્ય આતંકવાદીની સામે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પ્રસ્તાવ (UNSCR) 1267ની જવાબદારીઓને લાગુ કરવામાં નિષ્ફળ રહ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, પાકિસ્તાન સરકારે આતંકી સંગઠન લશ્કર એ તૌયબા, જમાત ઉદ દાવા અને ફલહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશન (FIF) અને તેમના પ્રમુખ હાફિઝ સઈદની સામે કાર્યવાહી નથી કરી.
આ રિપોર્ટ બાદ પાકિસ્તાન માટે મુશ્કેલીઓ વધશે. તે શંકાસ્પદ યાદીમાં રહેશે. પાકિસ્તાનને બેલ્ક લિસ્ટમાં મુકવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 1267માં 15 ઓક્ટોબર 1999એ સર્વસંમતિથી અમલ કરવામાં આવ્યો હતો. જેના હેઠળ ઓસામા બિન લાદેન, અલ કાયદા અને તાલિબાન સાથે જોડાયેલા આતંકી સંસ્થાઓના પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
Intro:Body:
ટેરર ફંન્ડિંગ / FTAFએ સ્વીકાર્યું- પાકિસ્તાન આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નાકામ, બ્લેકલિસ્ટ થવાનો ખતરો વધ્યો
आतंकियों को पैसे देने पर पाक फिर हुआ बेनकाब, एफएएटीएफ ने 'झिड़का'
પાકિસ્તાન આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નાકામ: FATF
इस्लामाबाद/नई दिल्ली: फाइनेंशियल एक्शन टास्क फोर्स (FATF) के एशिया पैसिफिक ग्रुप (APG) के अनुसार पाकिस्तान ने 26/11 के मास्टरमाइंड हाफिज सईद और लश्कर से जुड़े अन्य आतंकवादियों के खिलाफ पर्याप्त कदम नहीं उठाया.
ઈસ્લામાબાદ / નવી દિલ્હી: ફાયનાશિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ના એશિયા પેસિફિક ગ્રુપ (APG)ના પ્રમાણે પાકિસ્તાને 26/11ના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ અને લશ્કર સાથે જોડાયેલા આતંકવાદીઓની સામે પર્યાપ્ત પગલાં નથી ભર્યાં.
FATF की APG की रिपोर्ट के अनुसार पाकिस्तान ने 26/11 के मास्टरमाइंड हाफिज सईद और लश्कर से जुड़े अन्य आतंकवादियों के खिलाफ संयुक्त राष्ट्र सुरक्षा परिषद प्रस्ताव (UNSCR) 1267 के दायित्वों को पूरी तरह से लागू करने के लिए पर्याप्त उपाय नहीं किए हैं.
FATFની APGની રિપોર્ટના પ્રમાણે પાકિસ્તાને 26/11ના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ અને લશ્કર સાથે જોડાયેલા અન્ય આતંકવાદીની સામે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પ્રસ્તાવ (UNSCR) 1267ની જવાબદારીઓને લાગુ કરવા માચે પર્યાપ્ત પગલાં નથી ભર્યાં
रिपोर्ट में कहा गया है कि पाकिस्तान सरकार ने आतंकी संगठन लश्कर ए तैय्यबा, जमात उद दावा (जेयूडी) व फलह ए इंसानियत फाउंडेशन (एफआईएफ) और इनके सरगना हाफिज सईद के खिलाफ ठोस कार्रवाई नहीं की है.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, પાકિસ્તાન સરકારે આતંકી સંગઠન લશ્કર એ તૌયબા, જમાત ઉદ દાવા અને ફલહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશન (FIF) અને તેમના પ્રમુખ હાફિઝ સઈદની સામે કાર્યવાહી નથી કરી.
इस रिपोर्ट के बाद पाक के लिए दिक्कतें और बढ़ेंगी. वो संदिग्ध सूची में बना रहेगा. इतना ही नहीं पाकिस्तान को ब्लैक सूची में डाला जा सकता है.
આ રિપોર્ટ બાદ પાકિસ્તાન માટે મુશ્કેલીઓ વધશે. તે શંકાસ્પદ યાદીમાં રહેશે. પાકિસ્તાનને બેલ્ક લિસ્ટમાં મુકવામાં આવી શકે છે.
बता दें कि संयुक्त राष्ट्र सुरक्षा परिषद के प्रस्ताव 1267 को 15 अक्टूबर 1999 को सर्वसम्मति से अपनाया गया था. इसके तहत ओसामा बिन लादेन, अल कायदा और तालिबान से जुड़े व्यक्तियों और आतंकी संस्थाओं संस्थाओं को प्रतिबंधित किया गया था.
જણાવી દઈ કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 1267માં 15 ઓક્ટોબર 1999એ સર્વસંમતિથી અમલ કરવામાં આવ્યો હતો. જેના હેઠળ ઓસામા બિન લાદેન, અલ કાયદા અને તાલિબાન સાથે જોડાયેલા આતંકી સંસ્થાઓના પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
Conclusion: