ETV Bharat / international

ચીનમાં કોરોના વાયરસનો કેર યથાવત, મૃત્યુઆંક 800ને પાર

ચીનમાં દિવસેને દિવસે કોરોના વાયરસ વકરી રહ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસ 810 લોકોને ભરખી ગયો છે. ચીનમાં લોકો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યાં છે.

coronavirus
coronavirus
author img

By

Published : Feb 9, 2020, 9:36 AM IST

બીજિંગઃ ચીનમાં કોરોના વાયરસથી મરનારનો આંક 811 સુધી પહોંચ્યો છે. જે 2003માં વકરેલા સાર્સ વાયરસના મૃત્યુઆંક કરતાં વધુ છે.

મહત્વનું છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, સાર્સ વાયરસથી 9 મહિનામાં 26 દેશના 774 લોકોના મોત થયાં હતા. તેમજ 2, 649 લોકોને સારવાર આપવામાં આવી હતી. હાલ, ચીનમાં આશરે 33,738 લોકોની સારવાર થઈ રહી છે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.