ETV Bharat / international

કોરોના વાયરસ: ચીનમાં મૃત્યુઆંક 1500 નજીક, નવા કેસોમાં ઘટાડો - સરગ્રસ્ત હુબેઈ પ્રાંત

સખત અસરગ્રસ્ત હુબેઈ પ્રાંતમાં નવા ચેપની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. જો કે, મરનારાની સંખ્યા 1500ની નજીક પહોંચી ગઇ છે.

ETV BHARAT
કોરોના વાયરસ
author img

By

Published : Feb 14, 2020, 11:46 AM IST

બીજિંગ: ચીનના કોરોના વાયરસના કહેરમાં મરનારા લોકોની સંખ્યા શુક્રવારે વધીને 1,483 પહોંચી છે, પરંતુ સખત અસરગ્રસ્ત હુબેઈ પ્રાંતમાં નવા ચેપની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

કેન્દ્રીય પ્રાંતનો આરોગ્ય આયોગે 116 વધુ મોત અને 4,823 નવા કેસની માહિતી આપી છે. આ અંગેની પૃષ્ટિ તપાસ બાદ કરવામાં આવી છે.

આ અગાઉ હુબેઈમાં કુલ 242 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 14,800 લોકોને અસર પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યારસુધી આ વાયરસના કારણે 64,600થી વધુ લોકોને ચેપ લાગ્યો છે.

આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું છે કે, તપાસ બાદ લોકોની વહેલી તકે સારવારથી તંદુરસ્ત બનેલા દર્દીઓની ગણતરી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.