ETV Bharat / international

પાકિસ્તાનમાં અલ કાયદા ફરી થઈ રહ્યુ છે સક્રિય, તૈયાર થઇ રહ્યા છે સ્લીપર સેલ - રાચીમાં આતંકી સંગઠન AQIS

કરાચી: પાકિસ્તાનમાં અલ કાયદા ફરી એક વખત સક્રિય થઇ રહ્યું છે. પાકિસ્તાનના એક વિભાગે દાવો કર્યો કે, કરાચીમાં આતંકી સંગઠન AQIS પોતાના સ્લીપર સેલ તૈયાર કરી રહ્યું છે. આ સંગઠન આતંકી હુમલાની તૈયારી કરીં રહ્યું છે.

પાકિસ્તાનમાં ફરી અલ કાયદા અસ્તિત્વ બનાવી રહ્યું છે
author img

By

Published : Oct 16, 2019, 7:32 PM IST

પાકિસ્તાનના આતંકવાદી સંગઠન અલ કાયદાની AQIS (ભારતીય ઉપમહાદ્વીપ એકમ અલ કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ)થી અલગ થયેલો એક સમૂહ આતંકવાદી હુમલા માટે ફરી તૈયારી કરીં રહ્યું છે. પાકિસ્તાનના આતંકવાદ નાબુદ વિભાગ(CTD)એ આ અંગે આશંકા વ્યક્ત કરી છે. સીટીજીના જણાવ્યા મુજબ, AQIS કરાચીમાં ફરી પોતાનું અસ્તિત્વ બનાવવાના પ્રયાસો કરીં રહ્યું છે.

પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સીટીડીએ આની સાથે જ દાવો કર્યો છે કે, પોલિસ કર્મચારીઓની હત્યા અને સાંપ્રદાયિક આધાર પર હત્યાઓમાં શામેલ બે અન્ય સંગઠનોનો એમણે સફાયો બોલાવી દીધો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સીટીડીના અધિકારી રાજા ઉમર ખત્તાબે કહ્યું, અમને રિપોર્ટ મળ્યો છે કે AQISના 6 અસંતુષ્ટ આતંકવાદી અફઘાનિસ્તાનથી કરાચી પહોંચી ગયા છે. એમના પ્રયાસો પોતાના સ્લીપર સેલને સક્રિય કરવાના છે.

એવું માનવામાં આવે છે કે, આ AQISથી અલગ થયેલો આતંકીઓનો એક સમૂહ છે જેનો સંબંધ કરાચીના જ વિભિન્ન સમૂદાયો સાથે છે. આ તમામ અફઘાનિસ્તાન ચાલ્યા ગયા હતા. એમનો પોતાના નૈતૃત્વ સાથે મતભેદ થઇ ગયો હતો, જેમનું મુખ્ય કારણ એ પણ હતું કે એમને લાગી રહ્યું હતું એમની સેવાઓ લાંબા સમય સુધી નૈતૃત્વ દ્વારા લેવામાં નથી આવી. હવે એ તમામ કરાચી ચાલ્યા ગયા છે.

અધિકારીએ આશા વ્યક્ત કરી છે કે આ તમામ આતંકવાદી કોઈ ઘટનાને અંજામ આપે તેની પહેલાં એમને નાબુદ કરવા પડશે.

ખત્તાબે આની સાથે જ કહ્યું કે, સાંપ્રદાયિક હિંસામાં સંડોવાયેલા બે સમૂહોનો ખાત્મો કરી નાખવામાં આવ્યો છે. આમાં એકનું નૈતૃત્વ લશ્કરે ઝાંગવીના આતંકવાદી અને બીજાનું નૈતૃત્વ સિપાહ એ મુહમ્મદ પાકિસ્તાનના આતંકવાદી કરીં રહ્યા હતા.

Intro:Body:

international/asia-pacific

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.