ETV Bharat / international

ઈરાકની રાજધાની બગદાદમાં ઈદના એક દિવસ પહેલા Bomb blast, 25 લોકોના મોત - વડાપ્રધાન મુસ્તફા અલ-કદિમી

ઈરાકની રાજધાની બગદાદ (Baghdad, the capital of Iraq)માં બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થવાના કારણે 25 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈરાકી સુરક્ષા અધિકારીઓએ (Iraqi security officials) આ અંગે માહિતી આપી હતી.

ઈરાકની રાજધાની બગદાદમાં ઈદના એક દિવસ પહેલા Bomb blast, 25 લોકોના મોત

author img

By

Published : Jul 20, 2021, 11:26 AM IST

  • ઈરાકની રાજધાની બગદાદમાં બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો
  • બોમ્બ બ્લાસ્ટમાં (Bomb Blast) 25 લોકોના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
  • ઈરાકી સુરક્ષા અધિકારીઓએ (Iraqi security officials) આ અંગે આપી માહિતી
  • ઈદ-ઉલ-અજહાના એક દિવસ પહેલા ભીડવાળી બજારમાં બ્લાસ્ટ થયો

બગદાદઃ ઈરાકની રાજધાની બગદાદ (Baghdad, the capital of Iraq)ના ઉપનગરમાં સોમવારે રસ્તા પર બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો હતો, જેના કારણે 25 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈરાકી સુરક્ષા અધિકારીઓએ આ અંગે સમગ્ર માહિતી આપતા જણાવ્યું હતું કે, બ્લાસ્ટ સદ્ર શહેરમાં એક ભીડવાળી બજારમાં થયો હતો. આ બ્લાસ્ટ ઈદ-ઉલ-અજહા (Eid-ul-Azha)ના એક દિવસ પહેલા થયો છે. જ્યારે લોકો બજારમાં ખરીદી કરવામાં વ્યસ્ત હતા.

આ પણ વાંચોઃ Jammu air force station Blast: જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં થયા 2 વિસ્ફોટ, NIAની ટીમ પહોંચી

કોઈ સંગઠને હુમલાની જવાબદારી નથી લીધી

ઈરાકના 2 સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, બ્લાસ્ટમાં (Blast) ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. જ્યારે ડર્ઝનોથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે, હજી સુધી કોઈ પણ સંગઠને હુમલાની જવાબદારી નથી લીધી, પરંતુ ઈસ્લામિક સ્ટેટ (Islamic State) વિસ્તારમાં પહેલા આ પ્રકારના હુમલાની જવાબદારી લેતું રહ્યું છે.

આ પણ વાંચોઃ Blast in Pakistan Bus: ચીનના નાગરિકો સહિત 13 લોકોનાં મોત

આ વખતે ત્રીજી વખત બજારમાં બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો

એક નિવેદન અનુસાર, વડાપ્રધાન મુસ્તફા અલ-કદિમીએ (Prime Minister Mustafa al-Qadimi) બજારના વિસ્તાર માટે જવાબદાર ફેડરલ પોલીસ રેજિમેન્ટના કમાન્ડરની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ આ અંગેની તપાસ ચાલી રહી છે. આ વર્ષે ત્રીજી વખત બજારમાં બ્લાસ્ટ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.