પાકિસ્તાનમાં રાચી- રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 65 લોકોના મોત થયા છે. આ ઘટના લિયાકતપુરમાં રહીમ યાર ખાન નજીક બની હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જયારે ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.