ETV Bharat / international

એન્ટીફાને આતંકવાદી સંગઠન જાહેર કરશે અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પ - જૉર્જ ફ્લૉયડ વિરોધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એન્ટીફાને આતંકવાદી સંગઠન જાહેર કરવાની વાત કરી છે. તેમણે જોર્જ ફ્લૉયડના નિધન બાદ હિંસક પ્રદર્શન માટે સંગઠનને જવાબદાર ગણાવ્યું છે.

etv bharat
etv bharat
author img

By

Published : Jun 1, 2020, 2:34 PM IST

વૉશિંગટન : રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે કહ્યું કે, સંયુકત રાજ્ય અમેરિકા ફાસીવાદ વિરોધી આંદોલન એન્ટીફાને આતંકવાદી સંગઠન જાહેર કરશે.

અમેરિકાના મિનેપોલિસમાં પોલીસ કસ્ટડીમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મોતના વિરોધમાં હિંસક દેખાવ આખા અમેરિકામાં ફેલાયું છે. તમને જણાવી દઈએ કે, ટ્રમ્પનું આ નિવેદન દેશમાં પોલીસ અધિકારીના હાથે જૉર્જ ફ્લૉયડના નિધનના અંદાજે એક અઠવાડિયા બાદ સામે આવ્યું છે.

એન્ટીફાને આતંકી સંગઠન જાહેર કરવાની વાતને લઈ ડોનાલ્ડ ટ્રંપે ટ્વિટર પર લખ્યું, સંયુકત રાજ્ય અમેરિકા એન્ટીફાને એક આતંકવાદી સંગઠન જાહેર કરશે.

એન્ટીફા સંગઠનમાં રાજ્યોના ડાબેરી અને ફાસીવાદી જૂથ સામેલ છે. ટ્રંપે ટ્વિટમાં લખ્યું કે, જૉર્જ ફ્લૉયડ વિરોધ પ્રદર્શનને હિંસક બનાવવા માટે આ આંદોલન જવાબદાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.