વૉશિંગ્ટન: જૉન્સ હૉપિકિંસ યૂનિવર્સિટીના એક ટેલી અનુસાર અમેરિકામાં કોરોના વાઇરસથી થનારા મોત માત્ર ત્રણ દિવસોમાં બેગણા થયા છે.
યૂનિવર્સિટીએ જણાવ્યું કે, શનિવારે રાત્રે મોડી રાત્રે નોંધાયેલા મોતની સંખ્યા 2010 છે, જેમાંથી ચોથો ભાગ ન્યૂયોર્ક સિટીનો સામે આવ્યો છે.
મહત્વનું છે કે, કોરોના વાઇરસથી અમેરિકાનું ન્યૂયોર્ક સૌથી વધુ પ્રભાવિત થયું છે.
આ આંકડા અનુસાર અમેરિકામાં કોરોના વાઇરસના પુષ્ટિ કેસની સંખ્યા 1,21,000થી ઉપર પહોંચી છે.