ETV Bharat / international

ટ્રમ્પે કહ્યું અમેરિકા પણ ટિકટોક પર પ્રતિબંધ લગાવી શકે છે, તમામ વિકલ્પો પર વિચાર

ભારતની જેમ અમેરિકા પણ ટિકટોક પર પ્રતિબંધ લગાવી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે આ સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે, આ મામલે તેમનું પ્રશાસન તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.

ટ્રમ્પે
ટ્રમ્પે
author img

By

Published : Aug 1, 2020, 7:32 AM IST

અમેરિકા: ભારતની જેમ અમેરિકા પણ ટિકટોક પર પ્રતિબંધ લગાવી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે આ સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે, આ મામલે તેમનું પ્રશાસન તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.

ટ્રમ્પે કહ્યું કે, ટિકટોક સિવાય પણ તેમની પાસે બીજા વિકલ્પો છે. જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવીએ કે, ભારતમાં ચીની ઍપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાથી અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધની માગ વધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ટિકટોક પર વિચાર કરી રહ્યા છીએ. અમે ટિકટોક પર પ્રતિબંધ લગાવી શકીએ છીએ. અમે અન્ય બાબતો પર પણ વિચાર કરી શકીએ છીએ. પરંતુ અમે ટિકટોક વિશે તમામ પ્રકારના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ.

આપને જણાવી દઇએ કે, અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે, તેના દેશમાં ટિકટોક પર પ્રતિબંધ લાગી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.