ઇરાન દ્વારા કરવામાં આવેલ પ્રથમ હૂમલાનો જવાબ આપવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સેનાને હૂમલો કરવાની પરવાનગી આપી હતી, પરંતુ હૂમલાની મંજુરી બાદ રાષ્ટ્રપતિ સાથે તેમના રક્ષાપ્રધાન, સાંસદો અને સિનિયર અધિકારીઓની મળેલ બેઠક બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૂમલાનો નિર્ણય રદ કર્યો હતો. અધિકારીઓના પ્રમાણે શરૂઆતમાં ટ્રમ્પે ઇરાનમાં નિશ્ચિત કરેલા ટાર્ગેટ જેવા કે રડાર, મિસાઇલ પર એટેક કરવાની સંમતિ આપી હતી.
પરંતુ હજુ સુધી ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય શા માટે બદલ્યો તે સ્પષ્ટ થતુ નથી. આ બાબતે વ્હાઇટ હાઉસે પણ હજુ સુધી કોઇ નિવેદન બહાર પાડ્યું નથી. જ્યારે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલ નિર્ણય બાદ ઇરાને પણ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી હતી. અમેરિકાના જવાબમાં ઇરાને પણ નિવેદન આપ્યું હતું કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ.
ઇરાન પર હુમલો કરવાની મંજૂરી આપ્યા બાદ ટ્રમ્પની પાછીપાની - order
વોશિંગટન: ઇરાન દ્વારા એક દિવસ પહેલા ગુરૂવારે અમેરિકાના ડ્રોન પર હુમલો કર્યો હતો. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ ફોર્સે અમેરિકાના હોક ડ્રોન પર હુમલો કરીને તોડી પાડ્યું હતું. પરંતુ અમેરિકાએ તાત્કાલિક કોઈ નિર્ણય કર્યો ન હતો. જ્યારે આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર હૂમલો કરવાનો આદેશ સૈન્યને આપ્યો હતો. પરંતુ અચાનક ગણતરીના કલાકોમાં ઇરાન પર હૂમલો કરવાનો આદેશ પાછો ખેંચી લીધો હતો.
ઇરાન દ્વારા કરવામાં આવેલ પ્રથમ હૂમલાનો જવાબ આપવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સેનાને હૂમલો કરવાની પરવાનગી આપી હતી, પરંતુ હૂમલાની મંજુરી બાદ રાષ્ટ્રપતિ સાથે તેમના રક્ષાપ્રધાન, સાંસદો અને સિનિયર અધિકારીઓની મળેલ બેઠક બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૂમલાનો નિર્ણય રદ કર્યો હતો. અધિકારીઓના પ્રમાણે શરૂઆતમાં ટ્રમ્પે ઇરાનમાં નિશ્ચિત કરેલા ટાર્ગેટ જેવા કે રડાર, મિસાઇલ પર એટેક કરવાની સંમતિ આપી હતી.
પરંતુ હજુ સુધી ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય શા માટે બદલ્યો તે સ્પષ્ટ થતુ નથી. આ બાબતે વ્હાઇટ હાઉસે પણ હજુ સુધી કોઇ નિવેદન બહાર પાડ્યું નથી. જ્યારે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલ નિર્ણય બાદ ઇરાને પણ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી હતી. અમેરિકાના જવાબમાં ઇરાને પણ નિવેદન આપ્યું હતું કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ.
નોંધ- અમેરિકાના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રંપનો ફાઇલ ફોટો વાપરવા વિનંતીજી
કેટેગરી- હેડલાઈન, ટોપ ન્યૂઝ, રાષ્ટ્રીય
હેડિંગ- ઇરાન પર હૂમલો કરવાની મંજુરી આપ્યા બાદ ટ્રમ્પની પાછીપાની, શા માટે બદલ્યો નિર્ણય?
વોશિંગટન- ઇરાન દ્વારા એક દિવસ પહેલા ગુરૂવારે ઇરાને અમેરિકાના ડ્રોન પર હૂમલો કર્યો હતો. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ ફોર્સે અમેરિકાના હોક ડ્રોન પર હૂમલો કરીને તોડી પાડ્યું હતું. પરંતુ અમેરિકાએ તાત્કાલિક કોઇ નિર્ણય કર્યો ન હતો, જ્યારે આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર હૂમલો કરવાનો આદેશ સૈન્યને આપ્યો હતો. પરંતુ અચાનક ગણતરીના કલાકોમાં ઇરાન પર હૂમલો કરવાનો આદેશ પાછો ખેચ્યો હતો.
ઇરાન દ્વારા કરવામાં આવેલ પ્રથમ હૂમલાનો જવાબ આપવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સેનાને હૂમલો કરવાની પરવાનગી આપી હતી, પરંતુ હૂમલાની મંજુરી બાદ રાષ્ટ્રપતિ સાથે તેમના રક્ષાપ્રધાન, સાંસદો અને સિનિયર અધિકારીઓની મળેલ બેઠક બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૂમલાનો નિર્ણય રદ કર્યો હતો. અધિકારીઓના પ્રમાણે શરૂઆતમાં ટ્રમ્પે ઇરાનમાં નિશ્ચિત કરેલા ટાર્ગેટ જેવા કે રડાર, મિસાઇલ પર એટેક કરવાની સંમતિ આપી હતી.
પરંતુ હજી સુધી ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય શા માટે બદલ્યો તે સ્પષ્ટ થતુ નથી. આ બાબતે વ્હાઇટ હાઉસે પણ હજી સુધી કોઇ નિવેદન બહાર પાડ્યું નથી. જ્યારે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલ નિર્ણય બાદ ઇરાને પણ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી હતી. અમેરિકાના જવાબમાં ઇરાને પણ નિવેદન આપ્યું હતું કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ