ETV Bharat / international

અમેરિકામાં મેટ્રો સ્ટેશન પાસે ફાયરિંગ થતા પેંટાગન બંધ - ઓર્લિંગટન કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટ

અમેરિકી રક્ષા વિભાગ (US Department of Defense)ના મુખ્યમથક પેંટાગન (Pentagon)ની પાસે આવેલા મેટ્રો સ્ટેશન પાસે ફાયરિંગની ઘટના બની છે. આ ઘટના પછી મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.

અમેરિકામાં મેટ્રો સ્ટેશન પાસે ફાયરિંગ થતા પેંટાગન બંધ

author img

By

Published : Aug 4, 2021, 10:22 AM IST

  • અમેરિકી રક્ષા વિભાગના મુખ્યપથક પેંટાગન પાસે આવેલા મેટ્રો સ્ટેશન પાસે ફાયરિંગ
  • ફાયરિંગ (Firing) થતા મેટ્રો સ્ટેશનને (Metro Station) બંધ કરી દેવાયું
  • ફાયરિંગ (Firing) દરમિયાન અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળ્યા

વોશિંગ્ટનઃ અમેરિકી રક્ષા વિભાગના (US Department of Defense) મુખ્યમથક પેંટાગન નજીક મેટ્રો સ્ટેશનના પ્રવેશદ્વાર પર મંગળવારે સવારે ફાયરિંગ થયા પછી મુખ્યમથકને બંધ કરી દેવાયું છે. ઓર્લિંગટન કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ અત્યારે આ સ્પષ્ટ નથી થયું કે, શું તે લોકો ગોળીથી ઈજાગ્રસ્ત થયા છે.

ફાયરિંગ (Firing) દરમિયાન અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળ્યા

આ પણ વાંચો- સર્ફસાઈડમાં ઈમારતના કાટમાળમાંથી એક અઠવાડિયા પછી વધુ 4 મૃતદેહ મળ્યા, મૃતકોની સંખ્યા 16 થઈ

આ ઘટના મેટ્રો બસ પ્લેટફોર્મ પર બની હતી

પેંટાગન પ્રોટેક્શન ફોર્સ એજન્સી (Pentagon Protection Force Agency)એ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આ ઘટના મેટ્રો બસ પ્લેટફોર્મ પર થઈ છે, જે પેંટાગન ટ્રાન્ઝિટ સેન્ટર (Pentagon Transit Center)નો ભાગ છે. આ સ્થળ વર્જિનિયાના આર્લિંગટન કાઉન્ટીમાં છે, જે પેંટાગન મુખ્યમથકથી થોડું જ દૂર છે.

અમેરિકી રક્ષા વિભાગના મુખ્યપથક પેંટાગન પાસે આવેલા મેટ્રો સ્ટેશન પાસે ફાયરિંગ

આ પણ વાંચો- ચીન સાથે સારા સંબધો હોવાથી એમેરીકા, પશ્ચિમ દેશોનો પાકિસ્તાન પર દબાણ : ઇમરાન ખાન (Imran Khan)

એક પત્રકારે ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો

એસોસિએટેટ પ્રેસ (AP)ના એક પત્રકારે થોડા થોડા સમયના ગાળા પર ઘણી વખત ફાયરિંગનો (Firing) અવાજ સાંભળ્યો હતો. પેંટાગને કહ્યું હતું કે, પોલીસની કાર્યવાહીના કારણે મુખ્યમથક બંધ કરી દેવાયું છે. પોલીસની તપાસના કારણે મેટ્રો સબ-વે ટ્રનો (Metro sub-way trains)નું પેંટાગન સ્ટેશન (Pentagon station) પર ન રોકાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.