ETV Bharat / international

ઓસ્ટ્રેલિયામાં 2 વિમાન આમને સામને ટકરાયા, 4ના મોત

ઓસ્ટ્રેલિયામાં 2 વિમાન આમને-સામને ટકરાતા 4 લોકોના મૃત્યુ થયા છે.

mid
ઓસ્ટ્રેલિયામાં
author img

By

Published : Feb 19, 2020, 11:43 PM IST

સિડની: દક્ષિણપૂર્વી ઓસ્ટ્રેલિયામાં 2 વિમાન આમને-સામને ટકરાતા 4 લોકોના ઘટના સ્થળ પર મૃત્યુ થયા છે.

પોલીસ અને ઇમરજન્સી સેવાઓ વિક્ટોરિયા રાજ્યની રાજધાની મેગલોરમાં ઘટના પર પહોચી હતી.

વિક્ટોરિયા પોલીસે જણાવ્યું કે, બંને વિમાનમાં 2-2 લોકો સવાર હતા.જેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું છે. મૃતકોની હજુ સુધી કોઈ ઓળખ થઈ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.