ક્વાંટ્સ ફ્લાઈટ QF 7879 વર્ષની શરૂઆતમાં ત્રણ સૌથી લાંબી ફ્લાઇટનું આયોજન કર્યુ હતું. આ અંતર્ગત ન્યૂયૉર્ક અને સિડની વચ્ચે પહેલી લાંબી ઉડાણ સફળ રીતે પાર કરી છે.
આ વિમાનમાં ફક્ત 49 લોકો જ સવાર હતાં. જેથી ઓછામાં ઓછુ વજન રહે અને 16 હજાર કિલોમીટરથી વધારે અંતરમાં બીજી વખત ઈંધણ ભર્યા વગર પૂર્ણ થઈ.