ETV Bharat / international

લોકસભા ફીવર: અમેરિકામાં મોદી લહેર, ભાજપની જીતની ઉજવણી

અમેરીકા: સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં આજે ભાજપ વધુને વધુ સીટો પર જીત મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે અમેરીકામાં પણ ભારતીય મૂળના નાગરિકો દ્વારા દેશમાં નરેન્દ્ર મોદીની જીતની ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકામાં આવેલા ન્યુ જર્સી, શિકાગો, ન્યુ યોર્ક ખાતે મોટી LED સ્ક્રીન લગાવીને પરિણામ જોયું હતું. આ સાથે અમેરીકન ભારતીયો દ્વારા ચૂંટણીમાં ભાજપની વિજયની આશા સાથે ઉજવણી કરવામાં આવી છે.

ભાજપની જીતની મિઠાઇ સાથે ઉજવણી
author img

By

Published : May 23, 2019, 12:55 PM IST

Updated : May 23, 2019, 1:41 PM IST

સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં આજે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યાં છે. ત્યારે દેશની રાજનીતિમાં આજે એક નવા યુગનો પ્રારંભ થઇ રહ્યો હોય તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ 300થી વધારે સીટો પર વિજેતા થઇ રહી છે. જ્યારે અમેરિકામાં પણ મોદી ફેન દ્વારા નયી ઉમ્મીદ નયી સોચનું સૂત્ર પણ મૂક્યું હતું.

અમેરીકામાં ઉજવણી
ભાજપની જીતની મિઠાઇ સાથે ઉજવણી
ભાજપની જીતની મિઠાઇ સાથે ઉજવણી

જો કે, હાલ તો માત્ર રૂઝાન આવ્યા છે. પરંતુ રૂઝાન પરથી એવુ સ્પષ્ટ લાગે છે કે, ભાજપ 300થી વધારે સીટો પર જીત મેળવશે. દેશમાં ભગવા લહેરાતો જોઇને હજારો કિલોમીટર દુર અમેરીકામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતને લઇને ઉજવણી કરી છે. ઓવરસીઝ બીજેપીના હોદ્દેદોરાએ એકત્ર થઇને કેક કાપીને તેમજ મીઠાઇ ખવડાવીને ઉજવણી કરી છે, ત્યારે બીજી તરફ મૂળ ભારતીયો પણ એક જગ્યાએ એકત્ર થઇને દેશની ચુંટણીનું પરિણામ લાઇવ જોઇ રહ્યાં છે. અને ભાજપની જીતની ઉજવણી પણ દેશભક્તિના ગીતો ગાઇને કરી રહ્યાં છે.

અમેરીકામાં ઉજવણી
અમેરીકામાં ઉજવણી
અમેરીકામાં ઉજવણી મિઠાઇની મોજ સાથે

R_GJ_GNR_10_23MAY_2019_US_CELEBRATION_LOKSABHA_VIDEO_STORY_ STORY_PARTH_JANI_GANDHINAGAR

એક્સલુઝીવ વિડિઓ અને ફોટા...

હેડિંગ : લોકસભા 2019 : અમેરિકામાં ભાજપ ની જીત ની ઉજવણી.

એન્કર - સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં આજે ભાજપે 300 થી વધુ સીટો પર જીત મેળવીને ભગવો લહેરાવ્યો છે. ત્યારે અમેરીકામાં પણ મૂળ ભારતીયોએ, દેશમા નરેન્દ્ર મોદીની જીત ની ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકાના ન્યુ જર્સી, શિકાગો, ન્યુ યોર્ક ખાતે મોટી એલ.ઇ. ડી. સ્ક્રીન લગાવીને પરિણામ જોયું હતું સાથે ઉજવણી કરવામાં આવી હતી..

સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશનું આજે લોકસભાની ચુંટણીની પરિણામ જાહેર થઇ રહ્યુ છે. દેશની રાજનીતિમાં આજે એક નવા યુગની શરૂઆત થતી હોય તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ 300થી વધારે સીટો પર વિજેતા થઇ રહી છે. જ્યારે અમેરિકામાં મોદી ફેન દ્વારા નયી ઉમ્મીદ નયી સોચ્ નું સૂત્ર પણ મૂક્યું હતું..જો કે, હાલ તો માત્ર રૂઝાન આવ્યા છે. પરંતુ રૂઝાન પરથી એવુ સ્પષ્ટ લાગે છે કે, ભાજપ 300થી વધારે સીટો પર જીત મેળવશે.. દેશમા ભગવા લહેરાતો જોઇને હજજારો કિલોમીટર દુર અમેરીકામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતને લઇને ઉજવણી કરી છે. ઓવરસીઝ બીજેપીના હોદ્દેદોરાએ એકત્ર થઇને કેક કાપીને તેમજ મીઠાઇ ખવડાવીને ઉજવણી કરી છે, ત્યારે બીજી તરફ મૂળ ભારતીયો પણ એક જગ્યાએ એકત્ર થઇને દેશની ચુંટણીનુ પરિણામ લાઇવ જોઇ રહ્યા છે. અને ભાજપની જીતની ઉજવણી પણ દેશભક્તિના ગીતો ગાઇને કરી રહ્યા છે
Last Updated : May 23, 2019, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.