ETV Bharat / international

America: ચક્રવાતની લપેટમાં આવી મેફિલ્ડ ફેક્ટરી, આઠના થયાં મૃત્યું - ચક્રવાતની લપેટમાં આવી મેફિલ્ડ ફેક્ટરી

અમેરિકાના મધ્યપશ્ચિમ અને દક્ષિણનાં વિસ્તારમાં આવેલા ચક્રવાતથી કેન્ટુકી સૌથી વધુ પ્રભાવિત(Kentucky most affected by cyclone) થયું હતું. અન્ય ચાર રાજ્યોમાં પણ 14 લોકોના મૃત્યું થયા છે. બાઉંલિંગ ગ્રીનમાં અને તેની આસપાસ અગિયાર લોકોનાં મૃત્યું પામ્યા છે.

America: ચક્રવાતની લપેટમાં આવી મેફિલ્ડ ફેક્ટરી, આઠના થયાં મૃત્યું

author img

By

Published : Dec 13, 2021, 1:26 PM IST

  • મેફિલ્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ'ના 110કર્મચારીઓ માંથી 40ને બચાવી લેવામાં આવ્યા
  • અમેરીકામાં ચક્રવાતે મચાવી તાબાહી મૃત્યુંઆંક વધવાની શક્યતાઓ
  • ચક્રવાતથી કેન્ટુકી સૌથી વધુ પ્રભાવિત થયું

મેફિલ્ડ (USA): અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં(Kentucky of America) ચક્રવાતને કારણે મીણબત્તી બનાવવાની ફેક્ટરીમાં(Mayfield factory hit by cyclone) આઠ કામદારોના મૃત્યું થયા છે અને અન્ય 8 લોકો ગુમ છે. કંપનીના પ્રવક્તા બોબ ફર્ગ્યુસને રવિવારે જણાવ્યું હતું કે, અધિકારીઓએ શરૂઆતમાં કહ્યું હતું કે 'મેફિલ્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ'ના 110કર્મચારીઓ માંથી 40ને બચાવી લેવામાં આવ્યા છે અને એવી અપેક્ષા છે કે બાકીનાં લોકો પણ સુરક્ષિત હશે.

મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતોઓે

ચક્રવાતથી બચવા માટે બનાવેલી જગ્યા પર ઘણા કર્મચારીઓ એકઠા થયા હતા. ચક્રવાતની ગતિ ધીમી પડતાં કર્મચારીઓ ફેક્ટરીમાંથી તેમના ઘરે જવા માટે નીકળી ગયા હતાં. વિજળી જવાનાં કારણે અને લેન્ડલાઇન ફોનની સુવિધા ન હોવાને કારણે શરૂઆતમાં તેમનો સંપર્ક કરવો મુશ્કેલ હતો. તેમજ ગુમ થયેલા આઠ કર્મચારીઓને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગવર્નર એન્ડી બેશિયરે રવિવારે ચેતવણી આપી હતી કે મેફિલ્ડ ફેક્ટરી અને અન્ય સ્થળોનો મૃત્યુઆંક 100થી વધી શકે છે, મીણબત્તી બનાવતી ફેક્ટરીની માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, આ મૃત્યઆંકની સંખ્યામાં ઘટાડો થઇ શકે છે.

આ પણ વાંચો : Car Bomb Explosion in Basra: ઇરાકના દક્ષિણી શહેર બસરામાં વિસ્ફોટ, મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત

આ પણ વાંચો : Jawad Cyclone Update : ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળ ચક્રવાત 'જાવાદ'ને લઈને એલર્ટ, NDRFની ટીમ તૈનાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.