- શ્વાનની વફાદારી સામે કોઇ ટકી શકતું નથી
- સોશિયલ મીડિયા પર શ્વાનનો એક ગજબ વીડિયો વાયરલ થઇ રહ્યો છે
- આ શ્વાનને ટ્રેનીંગ આપવી ઘણી મૂશ્કેલ છે
હૈદરાબાદ- સોશિયલ મીડિયા પર શ્વાનના વીડિયો(Dog Video) ખુબ પસંદ કરવામાં આવે છે. તેમની વફાદારી(Loyalty)ની આગળ કોઇ ટકી શકતું નથી. સાથે જ તે તેમના માલિકોના ફક્ત સારા મિત્ર જ નથી બનતા, પરંતું તેમના વગર સમય પસાર કરવો પણ તેમના માટે મૂશ્કેલ થઇ જાય છે. સોશિયલ મીડિયા (Social Media)પર શ્વાનનો એક ગજબ વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે, જેને જોઇને તમારું મન પણ ખુશીથી નાચી ઉઠશે.
આ પણ વાંચો- વડોદરા શહેર પોલીસના વફાદાર સ્નિફર ડોગ મીનાને અંતિમ સન્માન
-
Some doggos aren’t built for the obstacle course. Wait for it… pic.twitter.com/M50Y3jOBFc
— Rex Chapman🏇🏼 (@RexChapman) July 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Some doggos aren’t built for the obstacle course. Wait for it… pic.twitter.com/M50Y3jOBFc
— Rex Chapman🏇🏼 (@RexChapman) July 21, 2021Some doggos aren’t built for the obstacle course. Wait for it… pic.twitter.com/M50Y3jOBFc
— Rex Chapman🏇🏼 (@RexChapman) July 21, 2021
આ વીડિયોમાં શ્વાનને ટ્રેનીંગ આપવામાં આવી રહી છે
ઉલ્લેખનીય છે કે, એક શ્વાનનો વીડિયો વાયરલ(Dog Viral Video) થઇ રહ્યો છે. આને જોઇને કોઇ પણ ખુશ થઇ જશે. આ વીડિયો અમેરિકા(America)ના ફોર્મર બાસ્કેટબોલ પ્લેયર રેક્સ ચેમ્પમેને (Former Basketball Player Rex Chapman)શેર કર્યો છે. આ વીડિયોમાં શ્વાનને ટ્રેનીંગ આપવામાં આવી રહી છે, પરંતું તેમના માટે આ શ્વાનને ટ્રેનીંગ આપવી ઘણી મૂશ્કેલ છે.
આ પણ વાંચો- જામનગરમાં રાષ્ટ્રીય કક્ષાનો ડોગ શૉ યોજાયો
કેટલાક શ્વાન ટ્રેનીંગ કોર્સ માટે નથી બન્યા
આ ખૂબસુરત શ્વાનનો વીડિયો થોડા જ સમયમાં ઘણો વાયરલ થઇ જશે. આ શ્વાન માટે પ્લેયર રેક્સ ચેમ્પમેને લખ્યું છે કે, કેટલાક શ્વાન ટ્રેનીંગ કોર્સ માટે નથી બન્યા. આ માટે રાહ જોવો.