ETV Bharat / international

અમેરિકામાં ગુજરાતીની હત્યા, ગણદેવીના યુવાનનું અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવી હત્યા કરાઈ

એટલાન્ટાની મોટેલમાં ગુજરાતી જનરલ મેનેજરની અશ્વેતે ગળું દબાવી હત્યા કરતા ચકચાર મચી છે.મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર તરીકે કામ કરતા હતા.

ગળું દબાવી હત્યા કરાઈ
ગળું દબાવી હત્યા કરાઈ
author img

By

Published : Jan 7, 2021, 9:47 AM IST

Updated : Jan 7, 2021, 12:39 PM IST

  • ગુજરાતી યુવાન મેહુલ વશીની અમેરિકામાં અશ્વેતોએ કરી હત્યા
  • મૃતક મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર
  • પરિવારજનોએ પણ શોકની લાગણી ફેલાઈ
    અમેરિકામાં ગુજરાતીની હત્યા
    અમેરિકામાં ગુજરાતીની હત્યા

અમેરિકા :મૂળ નવસારીના ગણદેવીના અને હાલમાં અમેરિકાના જ્યોર્જિયામાં પરિવાર સાથે સ્થાયી થયેલા યુવાન મેહુલ વશીની અશ્વેત યુવકે ગળું દબાવી હત્યા કરી દેતા સમગ્ર નવસારી પંથકમાં ચકચાર મચી છે.

અશ્વેત યુવાને મેહુલની ગળું દબાવી હત્યા કરી

મેહુલ વશીના પિતા બિલીમોરા હાઇસ્કૂલમાં નિવૃત શિક્ષક છે. 52 વર્ષીય મેહુલ વશી તેમના પત્ની અને દિકરા સાથે જ્યોર્જિયાના ઓગસ્ટા ઇવાન્સમાં રહેતા હતા. તેઓ એટલાન્ટાની મોટેલમાં જનરલ મેનેજર તરીકે કાર્ય કરતા હતા. નશામાં ધૂત એક જનરલ મેનેજર સાથે મોટેલમાં રિનોવેશન બાબતે મેહુલને રકઝક થઇ હતી. આથી આવેશમાં આવી જઇ અશ્વેત યુવાને મેહુલનું ગળું દબાવી હત્યા કરી હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

Last Updated : Jan 7, 2021, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.