ETV Bharat / international

Corona Vaccination In America: કોરોનાની રસી લગાવવાની ના કહેવી ભારે પડી, US નેવીના કમાન્ડરને હાંકી કાઢવામાં આવ્યા - એટલાન્ટિક નેવલ સરફેસ ફોર્સના પ્રવક્તા

અમેરિકન નૌકાદળના કમાન્ડર (commander of the us navy) લ્યુસિયન કીન્સને વિનાશક USS વિન્સ્ટન ચર્ચિલ (destroyer uss winston s. churchill) પરની તેમની ફરજોમાંથી મુક્તિ આપવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, કિન્સે રસી (Corona Vaccination In America) લગાવવા અને સંક્રમણનું ટેસ્ટિંગ (corona testing in america) કરાવવાના આદેશનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો.

Corona Vaccination In America: કોરોનાની રસી લગાવવાની ના કહેવી ભારે પડી, US નેવીના કમાન્ડરને હાંકી કાઢવામાં આવ્યા

author img

By

Published : Dec 11, 2021, 3:49 PM IST

  • કિન્સે કોરોનાની રસી લેવાની અને ટેસ્ટિંગ કરાવવાની ના કહી હતી
  • આ કારણસર બરતરફ કરવામાં આવેલો નૌસેનાનો પહેલો અધિકારી
  • કિન્સ કાયદાકીય આદેશનું પાલન કરવામાં નિષ્ફળ

વૉશિંગ્ટન: અમેરિકન નેવીના એક કમાન્ડર (commander of the us navy)ને કોવિડ-19 વિરોધી રસી (Corona Vaccination In America) અને ટેસ્ટ કરાવવાનો ઇનકાર કરવા બદલ યુદ્ધ જહાજના એક્ઝિક્યુટિવ ઓફિસર (executive officer of the warship us navy) પદેથી બરતરફ કરવામાં આવ્યો છે. નૌકાદળના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, લ્યુસિયન કિન્સ રસી લગાવવાની ના કરવા પર બરતરફ કરવામાં આવેલો નૌસેનાનો પહેલો અધિકારી છે.

કાયદાકીય આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા કિન્સ

નૌકાદળના કેપ્ટન અને 'નેવલ સરફેસ સ્ક્વોડ્રન 14' (naval surface squadron fourteen)ના કમાન્ડર કેન એન્ડરસને કમાન્ડર લ્યુસિયન કિન્સને ડિસ્ટ્રોયર USS વિન્સ્ટન ચર્ચિલ (destroyer uss winston s. churchill) પરની તેમની ફરજોમાંથી મુક્ત કર્યા છે. નૌસેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કમાન્ડર જેસન ફિશરે ગોપનીયતાની ચિંતાઓને ટાંકીને કિન્સને કમાન્ડમાંથી મુક્ત કરવા માટેનું ચોક્કસ કારણ આપવાનો ઇનકાર કર્યો હતો. ફિશર 'નેવલ સરફેસ ફોર્સ એટલાન્ટિક'ના પ્રવક્તા (spokesman for the naval surface force atlantic) છે. તેમણે જણાવ્યું હતું કે બરતરફીનું કારણ એ હતું કે, કિન્સે કાયદાકીય આદેશનું પાલન કરવામાં નિષ્ફળતા બાદ તેમની ફરજો નિભાવવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી.

કિન્સે રસી લેવાનો અને ટેસ્ટિંગ કરાવવાનો ઇનકાર કર્યો હતો

જો કે અન્ય અધિકારીઓએ કહ્યું કે, આવું એ માટે કરવામાં આવ્યું કારણ કે, કિંસે રસી લગાવવાના આદેશનું પાલન કરવા તેમજ સંક્રમણની તપાસ (corona testing in america) કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, કિંસે ધાર્મિક કારણોને આગળ ધરતા રજા માંગી હતી, જેની ના કહેવામાં આવી. કિન્સ તે અસ્વીકાર સામે અપીલ કરી રહ્યા છે. પેંટાગને સેનાના તમામ વિભાગોના કર્મચારીઓ માટે રસીકરણ ફરજિયાત (Vaccination mandatory for us army) કર્યું છે.

આ પણ વાંચો: Summit for Democracy:શું ચીનના દબાણને કારણે પાકિસ્તાન લોકશાહી પરની કોન્ફરન્સમાં ભાગ નહીં લે?

આ પણ વાંચો: Fisheries intelligence:હિંદ મહાસાગરમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતી ચીનની બોટ જોવા મળી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.