ETV Bharat / international

ટૂડો બહુમતિથી વંચિત. ભારતીય મૂળના સિંહ બન્યા કિંગમેકર - latestamericanews

ઓટાવા: ભારતીય મૂળના કનાડાઈ નાગરિક જગમીતસિંહના નેતૃત્વવાળી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી સામાન્ય ચૂંટણીમાં કિંગમેકર બનીને ઉભરી છે. કારણ કે વડાપ્રધાન જસ્ટિસ ટૂડોની લિબરલ પાર્ટીને રસપ્રદ ચૂંટણીમાં બહુમતી પ્રાપ્ત થઈ નથી. જો કે, સૌથી વધુ બેઠકો મેળવી સત્તા માટે દાવેદાર બન્યા છે.

etv bharat international
author img

By

Published : Oct 23, 2019, 9:09 AM IST

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોની લિબરલ પાર્ટીને સામાન્ય ચૂંટણીમાં જીત મળી છે. માટ્રિયલમાં પાર્ટી પર પાર્ટી નેતાઓ અને સમર્થકો સાથે ખુશી મનાવતા ટુડોએ કહ્યું કે, તે દેશ અને તેમની જનતાને હંમેશા પ્રાથમિકતા પર રાખશે. ટૂડોની પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી

લિબરલ પાર્ટીને બહુમતથી 14 ઓછી એટલે કે, 156 સીટ મળી છે. તેમની વિરોધી પાર્ટી મધ્ય-દક્ષિણી કન્ઝર્વેટિવ પાર્ટી 122 સીટ પર જીત મળી છે. કન્ઝર્વેટિવ પાર્ટીને ગત્ત ચૂંટણીમાં 95 સીટ મળી હતી.

કેનેડાના પૂર્વ વિસ્તારમાં શરુઆતમાં હાર મળ્યા બાદ લિબરલ નેતાઓએ એટલેન્ટિકા, કેનેડા, ક્વેબેક અને ઓટેરિયોમાં જીત મેળવી હતી. પાર્ટીએ 2015માં બહુમત (184 સીટ ) મેળવી હતી.

અમેરિકાના વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રંપે ટ્રુડોની જીત પર શુભકામના પાઠવી છે. તેમને કહ્યુ કે, બંને દેશ આગળ સાથેમળી કામ કરશે.

ભારતીય મૂળના કેનેડાના નાગરિક જગમીત સિંહની નેતૃત્વવાળી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) કિંગમેકરની ભૂમિકા સામે આવી છે. કારણ કે, વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને રોમાંચક ચૂંટણી મુકાબલામાં બહુમત મળી નથી. સૌથી વધુ સીટ જીતવાની સાથે તે સત્તાના દાવેદાર બન્યા છે.

કનેડાના સંધીય રાજનીતિક દળે પ્રથમ અશ્વેત નેતાને 47 વર્ષીય ટ્રુડોની જીત પર તેમને શુભકામના પાઠવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.