ETV Bharat / international

Gold mine collapses in Sudan: સુદાનમાં સોનાની ખાણની ભેખડ ધસી પડતા 38 લોકોના મોત - સુદાનમાં સોનાની ખાણની ભેખડ ધસી

સુદાનના પશ્ચિમી કોર્ડોફાન પ્રાંતમાં સોનાની ખાણની ભેખડ ધસી(Sudan gold mine collapse) પડવાથી ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકોને ઈજા થઈ હોવાની પણ માહિતી છે.

Gold mine collapses in Sudan: સુદાનમાં સોનાની ખાણમાં 38 લોકોના મોત

author img

By

Published : Dec 29, 2021, 12:55 PM IST

કૈરો: સુદાનના પશ્ચિમી કોર્ડોફાન પ્રાંતમાં મંગળવારે સોનાની ખાણની ભેખડ ધસી પડતા (Sudan gold mine collapse) ઓછામાં ઓછા 38 લોકોના(38 killed in Sudan gold mine) મોત થયા છે. સુદાનની સરકારી ખાણકામ કંપનીએ (Sudanese government mining company)એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજધાની ખાર્તુમથી 700 કિલોમીટર દક્ષિણમાં ફુજા ગામમાં એક બંધ ખાણમાં આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં કેટલાક લોકોને ઈજા થઈ હોવાની પણ માહિતી છે.

ફેસબુક પર કેટલીક તસવીરો પોસ્ટ કરી

ખાણકામ કંપનીએ ફેસબુક પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં ગામલોકો સ્થળ પર એકઠા થતા દેખાતા હતા. તસવીરોમાં, ઓછામાં ઓછા બે 'ડ્રેજર્સ' અકસ્માતમાં બચી ગયેલા લોકો અને મૃતદેહોને શોધવા માટે કામ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Omicron Cases in India: દેશમાં ઓમિક્રોનનાં 781 કેસ નોંધાયા, કોરોનાનો રિકવરી રેટ 98.40 ટકા

આ પણ વાંચોઃ Important Health Policies: ટોપ અપ આરોગ્ય વીમા યોજનાઓ અંગે જાણો, તમને કઈ રીતે થશે ઉપયોગી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.