ETV Bharat / international

દુનિયાભરમાં કોરોનાથી 6.68 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડો - gujaratinews

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઈરસને કારણે લાખો લોકોના મોત થયા છે. ગત્ત ડિસેમ્બર મહિનામાં સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ કોરોના સંક્રમણના કારણે 6 લાખથી હજારથી પણ વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને વિસ્તારોમાં 1,80,11,866થી વધુ લોકો કોરોના મહામારીની ઝપેટમાં આવ્યા છે.

COVID-19 tracker
COVID-19 tracker
author img

By

Published : Aug 2, 2020, 1:15 PM IST

હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 6,88,683થી વધુ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં 1,80,11,866 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે. આ આંકડો સતત બદલાતો રહે છે.

કોરોના કહેર, દુનિયાભરમાં 6.68 લાખથી વધુના મોત

આ આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 1,13,26,234 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 59,96,949 વધુ કેસ એક્ટિવ છે. આ આંકડો (Worldometer) વર્લ્ડોમીટરથી લેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.