ETV Bharat / entertainment

Box office collection: ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર' એ બોક્સ ઓફિસ પર મચાવ્યું તોફાન, જાણો 1 દિવસનું કલેક્શન

author img

By

Published : Mar 8, 2023, 4:42 PM IST

અભિનેતા રણબીર કપૂર અને શ્રધ્ધા કપૂરની રોમાન્સ ફિલ્મ 'તુ મૂજી મેં મક્કર' એડવાન્સ બુકિંગ સાથે ખુબજ સારો દેખાવ કરી રહી છે. ફિલ્મ હોળીની રજાઓ અને ઝડપથી નજીક આવતા વીકએન્ડ સાથે સારી કમાણી કરે તેવી આશા છે. આ ફિલ્મનું નિર્દેશન 'સોનુ કે ટીટુ કી સ્વીટી' ફેમ લવ રંજન દ્વારા કરવામાં આવ્યું છે. રણબીર અને શ્રદ્ધાની નવી જોડી ઉપરાંત, આ ફિલ્મ સ્ટેન્ડઅપ કોમેડિયન અનુભવ બસ્સીની પણ ડેબ્યુ કરી રહી છે.

Box office collection: ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર' બોક્સ ઓફિસ પર મચાવ્યું તુફાન, જાણો 1 દિવસનું કલેક્શન

હૈદરાબાદ: નિર્દેશક લવ રંજનની ફિલ્મ 'તુ જુઠી મેં મક્કાર' તારીખ 8 માર્ચના રોજ એટલે કે હોળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. દર્શકોનો પ્રતિસાદ પણ સારો જોવા મળી રહ્યો છે. ટિકિટના ભાવમાં વધારો થતો જોઈ શકાય છે. આ સાથે ટિકિટ ખરીદીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રજાઓના કારણે એડવાન્સ બુકિંગના ટ્રેન્ડમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Holi 2023: શેહનાઝ ગિલે ચાહકોને પાઠવી શુભેચ્છા, હોળીના રંગોમાં રંગાઈ અભિનેત્રી, જુઓ તસવીર

ટિકિટના ભાવમાં વધારો: આ ફિલ્મનું નિર્દેશન 'સોનુ કે ટીટુ કી સ્વીટી' ફેમ લવ રંજન દ્વારા કરવામાં આવ્યું છે. રણબીર અને શ્રદ્ધાની નવી જોડી ઉપરાંત, આ ફિલ્મ સ્ટેન્ડઅપ કોમેડિયન અનુભવ બસ્સીની પણ ડેબ્યુ કરી રહી છે. આ એડવાન્સ બુકિંગ પ્રતિસાદ ફિલ્મ માટે ડબલ ડિજિટ ઓપનિંગ દર્શાવે છે. દિલ્હી-એનસીઆર પ્રદેશમાં થિયેટર ચેઇન્સમાં એડવાન્સ ટિકિટ બુકિંગમાં મજબુત વલણ જોવા મળ્યું છે. જેમાં ઘણી સ્ક્રીનિંગ વેચાઈ ગઈ છે. બુક માય શો અનુસાર ટિકિટના ભાવમાં પણ વધારો થયો છે. કેટલાક સ્થળોએ રૂપિયા 1800થી વધુની ટિકિટ વેચાય છે. આ સાથે ફિલ્મ ભારતમાં આશરે રૂપિયા 10-13 કરોડની કમાણી કરશે તેવી અપેક્ષા છે. જે લવ રંજનની અગાઉની ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી'ના બોક્સ ઓફિસ પરફોર્મન્સ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.

ટિકિટ ખરીદીમાં વધારો: ફિલ્મને હોળીની સિઝનમાં ફાયદો થવાની ખાતરી છે. શરૂઆતના વલણોના આધારે ફિલ્મ પઠાણ પછી આ વર્ષે બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની શકે છે. અહેવાલો અનુસાર TJMMએ સાંજે 7 વાગ્યા સુધી લગભગ 84,000 ટિકિટ વેચવામાં આવી હતી. મંગળવારે તેની કિંમત આશરે રૂપિયા 2.50 કરોડ હતી. શરૂઆતના દિવસે એડવાન્સ દિવસના અંત સુધીમાં લગભગ 100K ટિકિટ વેચાઈ ગઈ હતી.

આ પણ વાંચો: Holi 2023: કંગના રનૌત હોળીના રંગમાં રંગાઈ, અભિનેત્રીએ વીડિયો શેર કરી ચાહકોને પાઠવી શુભેચ્છા

લવ રંજનની ફિલ્મ: તેમની ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી', જેમાં કાર્તિક આર્યન, સની સિંહ અને નુસરત ભરૂચા સામેલ છે. તેણે 6.42 કરોડ રૂપિયાની કમાણી કરી અને કુલ 109 કરોડ રૂપિયાની કમાણી કરી. જો TJMM ને સારી સમીક્ષાઓ મળે છે, તો તે નિઃશંકપણે SKTKS ની બોક્સ ઓફિસ કમાણીને વટાવીને રંજનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જશે. આ ફિલ્મમાં રણબીર, શ્રદ્ધા અને અનુભવ ઉપરાંત બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ સિવાય રણબીર કપૂર આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મ 'એનિમલ'ને લઈને ચર્ચામાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.