ETV Bharat / entertainment

OMG 2 Teaser: 'OMG 2'નું ટીઝર રિલીઝ, જુઓ અક્ષય કુમાર-પંકજ ત્રિપાઠીની શાનદાર ઝલક - અક્ષય કુમાર

તારીખ 11 જુલાઈના રોજ ફિલ્મ મેકર્સે 'OMG 2'નું ટીઝર રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને અક્ષય કુમાર શાનદાર ભૂમિકા ભજવી રહ્યાં છે. આ વખતે ફિલ્મમાં પરેશ રાવલ નહિં પરંતુ તેમની જગ્યાએ પંકજ ત્રિપાઠી ભૂમિકા ભજવી રહ્યાં છે. ફિલ્મ નિર્માતાઓએ પંકજ ત્રિપીઠીને નાસ્તિકના બદલે આસ્તિકની ભૂમિકામાં રજુ કર્યા છે.

'OMG 2'નું ટીઝર રિલીઝ, જુઓ અક્ષય કુમાર-પંકજ ત્રિપાઠીની શાનદાર ભૂમિકા

author img

By

Published : Jul 11, 2023, 12:18 PM IST

હૈદરાબાદ: તારીખ 9 જુલાઈએ ફિલ્મ નિર્મતાઓએ 'OMG 2'ના ટીઝરની રિલીઝ ડેટ જાહેર કરી હતી. આ રિલીઝ ડેટ સાથે અક્ષય કુમારનો નવો અવાતાર જોવા મળ્યો હતો. ટિઝરની ડેટ રિલીઝ થતાં જ દર્શકો ફિલ્મનું ટીઝર જોવા માટે રાહ જોઈને બેઠા હતા, તે રાહનો હવે અંત આવ્યો છે. ફિલ્મ નર્માતાઓ દ્વારા આજે તારીખ 11 જુલાઈના રોજ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ફિલ્મનું ટીઝર રિલીઝ: 'OMG 2'ના ફિલ્મ નિર્માતાઓએ વચન મુજબ ટીઝર રિલીઝ કરી દીધું છે. અક્ષય કુમાર અને યામી ગૌતમ દ્વારા અભિનીત કોમેડી અને ડ્રામા ફિલ્મ છે, જે અમિત રાય દ્વારા લખવામાં આવી છે. 'OMG 2' એ ભારતીય શિક્ષણ સાથે સંબંધિત વિષયની આસપાસ ફરે છે. આ ફિલ્મ તારીખ 11 ઓગસ્ટ 2023ના રોજ ચાહકોનું મનોરંજન કરવા માટે થિયેટરોમાં આવી રહી છે. ફિલ્મનું નિર્માણ કેપ ઓફ ગુડ ફિલ્મ્સ, VIACON 18 સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે.

ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે: 'OMG 2' ફિલ્મ અમિત રાય દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ અરુણ ભાટિયા, વિપુલ ડી. શાહ, અશ્વિન વર્ડે અને રાજેશ બહલ દ્વારા ઉત્પાદિત છે. આ ફિલ્મ અક્ષય કુમાર, યામી ગૌતમ, અરુણ ગોવિલ અને પંકજ ત્રિપાઠી દ્વારા અભિનીત છે. ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવની ભૂમિકામાં, યામી ગૌતમ કામિની મહેશ્વરી, પંકજ ત્રિપાઠી કાંતિ શરણ મુગદલની ભૂમિકામાં અને સાથે અરુણ ગોવિલ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે.

ગદર 2 સાથે ટક્કર: અક્ષય કુમારની 'OMG 2' ફિલ્મ એ 11 ઓગસ્ટના રોજ રણબીર કપૂરની ફિલ્મ 'અનિમલ' અને સની દેઓલની ફિલ્મ 'ગદર 2' સાથે ટકરાવાની હતી. ત્યાર બાદ એનિમલના નિર્માતાઓએ તારીખ મોકુફ રાખી હતી. હવે માત્ર 'ગદર 2' અને 'OMG 2' એક સાથે સિનેમાંઘરોમાં જોવા મળશે. આ બન્ને ફિલ્મ વચ્ચે બોક્સ પર સ્પર્ધા થશે.

  1. Kangana Ranaut: કંગના રનૌતની લોકોને અપીલ, વરસાદી વાતાવરણમાં હિમાચલ જવાનું ટાળો
  2. Anushka Sharma: અનુષ્કા શર્મા લંડનમાં સડક પર પોઝ આપતી જોવા મળી, વિરાટે તસવીર ક્લિક કરી
  3. Jawan Prevue: ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ, જુઓ ફિલ્મના કલાકારોનો નવો લુક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.