ETV Bharat / entertainment

The Kerala Story: 'ધ કેરલા સ્ટોરી'એ બોક્સ ઓફિસ હાહાકર મચાવ્યો, જાણો ત્રીજા દિવસની કમાણી - બોક્સ ઓફિસ કલેક્શન

બોક્સ ઓફિસ પર તારીખ 5મી મેના રોજ રિલીઝ થયેલી 'ધ કેરલા સ્ટોરી' દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અદા શર્મા અભિનીત આ ફિલ્મમાં કેરળમાંથી ગુમ થયેલી મહિલાઓની સ્ટોરી દર્શાવવામાં આવી છે. આ ફિલ્મને જાનારાઓની સંખ્યામાં ખૂબજ ઝડપથી વધારો થઈ રહ્યો છે. વાંચો પૂરા સમાચાર.

'ધ કેરલા સ્ટોરી'એ બોક્સ ઓફિસ હાહાકર મચાવ્યો, જાણો ત્રીજા દિવસે કમાણી

author img

By

Published : May 8, 2023, 4:10 PM IST

મુંબઈ: અભિનેત્રી અદા શર્મા, જેની તાજેતરની રિલીઝ 'ધ કેરાલા સ્ટોરી'ને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રચારના આરોપો વચ્ચે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રોજબરોજના બિઝનેસના નવા રેકોર્ડને સ્પર્શી રહી છે. ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન 35.25 કરોડ સુધી પહોંચી ગયું છે. આગામી સપ્તાહમાં કારોબારમાં વધુ સુધારાની અપેક્ષા છે.

ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન: શરૂઆતના દિવસે એટલે કે તારીખ 5 મેના દિવસે ફિલ્મે 8.03 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજા દિવસે, 2 મેના રોજ, ફિલ્મે 39.73 ટકાના વધારા સાથે 11.22 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે એટલે કે 7 મેના રોજ ફિલ્મે 42.60 ટકાની વૃદ્ધિ નોંધાવી અને 16 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. પહેલા વીકેન્ડમાં ફિલ્મ 35.25 ટકા બિઝનેસ કરવામાં સફળ રહી છે.

ફિલ્મ જોનારાની સંખ્યામાં વધારો: કર્ણાટક ચૂંટણી દરમિયાન PM નરેન્દ્ર મોદીએ ફિલ્મને લઈને આપેલા નિવેદન બાદ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ જોવા માટે બેંગ્લોર પહોંચી ગયા છે. આ સાથે મોદીના ચાહકો પણ મોટી સંખ્યામાં ફિલ્મ જોવા માટે થિયેટર તરફ વળ્યા છે. માત્ર હિન્દીમાં જ નહીં, પરંતુ બિન-હિન્દીના ક્ષેત્રના સિનેમાઘરોમાં ફિલ્મ જોનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

  1. Parineeti-Raghav: "એટલે લગ્ન કન્ફર્મ", ફરી ડિનર ડેટ પર જોવા મળ્યા પરિણીતી-રાઘવ
  2. Amitabh Bachchan : અમિતાભ બચ્ચને જલસામાં તેમને મળવા આવતા ફેન્સને આપી ચેતવણી
  3. Alia Bhatt: આલિયા ભટ્ટ પાપારાઝીની માતાને મળી, નેટીઝન્સનું દિલ જીતી લીધું

અભિનેત્રીએ કર્યુ ટ્વિટ: અભિનેત્રી અદા શર્માની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકો ફિલ્મને સતત 'પ્રચાર' કહી રહ્યા છે. ફિલ્મને પ્રોપેગન્ડા ગણાવનારાઓને અભિનેત્રીએ જડબાતોડ જવાબ આપ્યો છે. અદાએ ટ્વિટર પર લખ્યું: 'કેટલાક લોકો માટે હજુ પણ 'ધ કેરલા સ્ટોરી'ને પ્રોપેગન્ડા ફિલ્મ કહી રહ્યા છે. તેમને જણાવી દઉં કે, આપણી ભારતીય ફિલ્મ વાસ્તવિક છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.