ETV Bharat / entertainment

The Kerala Story box office: સુદિપ્તો સેનની 'ધ કેરલા સ્ટોરી' 12 દિવસમાં 150 કરોડની ક્લબમાં પ્રવેશી - ધ કેરલા સ્ટોરી કેલક્શન

સુદીપ્તો સેનની ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'એ થયેટરોમાં ધમાલ મચાવી છે અને આ ફિલ્મ 150 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે. આ ફિલ્મે ફક્ત 12 દિવસમાં આ રેકોર્ડ બનાવ્યો છે. 'ધ કેરલા સ્ટોરી' તારીખ 5 મેના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી ત પહેલાથી ફિલ્મ ચર્ચાનો વિષય બની ગયો હતો. આ ઉપરાંત આ ફિલ્મે ઘણી એવી ફિલ્મ છે જેને પાછળ છોડી દિધી છે.

સુદિપ્તો સેનની 'ધ કેરલા સ્ટોરી' 12 દિવસમાં 150 કરોડની ક્લબમાં પ્રવેશી

author img

By

Published : May 17, 2023, 3:38 PM IST

હૈદરાબાદ: બંગાળી નિર્દેશક સુદિપ્તો સેનની વિવાદાસ્પદ ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' 150 કરોડના આંકડા પર પહોંચી ગઈ છે. અદા શર્મા સ્ટારર ફિલ્મે માત્ર 12 દિવસમાં બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવ્યો છે. 'ધ કેરલાની સ્ટોરી' સામે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની 'તુ ઝુઠી મૈ મક્કાર'નો જાદુ પણ ઓસરવા લાગ્યો છે. સુદીપ્ત સેનની ફિલ્મ થિયેટરોમાં તુફાન મચાવી રહી છે.

ફિલ્મનું કલેક્શન: ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના રિપોર્ટ અનુસાર, 'ધ કેરલા સ્ટોરી' મંગળવારે 150 કરોડને પાર કરી ગઈ છે. આ ફિલ્મે મંગળવારે દેશભરમાં 9.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેના કારણે કુલ આવક 156.84 કરોડ થઈ છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશમાં પણ 'ધ કેરલા સ્ટોરી' સારું પ્રદર્શન કરી રહી છે. જો કે, બંગાળ પહેલા જ આ ફિલ્મને મમતા સરકાર દ્વારા પ્રતિબંધિત જાહેર કરી ચૂક્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણા વધુ રેકોર્ડ બનાવશે.

આ પણ વાંચો:

  1. Azam Film: એક્શન ફિલ્મ અઝામ 26મે 2023ના રોજ સિનેમાઘરમાં થશે રિલીઝ
  2. Pankaj Udhas Birthday: ગઝલના પ્રખ્યાત સિંગર પંકજ ઉધાસનો જન્મદવસ, આ અવસરે જાણો તેમની રસપ્રદ સ્ટોરી
  3. PKR Pillai Passes Away: મલયાલમ ફિલ્મ નિર્માતા PKR પિલ્લઈનું નિધન, સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું

ફિલ્મ સ્ટોરી: અદા શર્માની 'ધ કેરાલા સ્ટોરી' તારીખ 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. નિર્માતાઓએ આ ફિલ્મમાં કેરળની કેરલની મહિલાએનું ધર્મ પરિવર્તન કરવાામાં આવે છે. ધર્માંતરણ માટે વ્યવહારિક રીતે બ્રેઈનવોશ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને ISIS જેવા સંગઠનોમાં જોડાવા માટે દબાણ કરવામાં આવે છે. નિર્માતાઓએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે, આ રીતે લગભગ 32,000 મહિલાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. ઘણા લોકો ફિલ્મ નિર્માતા દ્વારા કરવામાં આવેલા આ દાવાની ચોકસાઈ પર સવાલ ઉઠાવે છે. આખરે આ રીતે કેટલા લોકો ISISમાં જોડાયા તે અંગે હજુ ચર્ચા ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.