ETV Bharat / entertainment

Thalapathy Vijay: ઈન્સ્ટાગ્રામ પર વિજયની આગ, ફોલોઅર્સની રેસમાં સાઉથના ઘણા સ્ટાર્સને પાછળ છોડી દીધા - સાઉથ અભિનેતા ઇન્સ્ટાગ્રામ

સાઉથના સુપરસ્ટાર વિજયે બે દિવસમાં ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની રેસમાં સાઉથના ઘણા સ્ટાર્સને પાછળ છોડી દીધા છે. હવે એ દિવસ દૂર નથી, જ્યારે વિજય સાઉથના સુપરસ્ટાર સુર્યા અને પ્રભાસથી લઈ દક્ષિણના સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુનને પાછળ છોડી દેશે. જાણો હવે થલપથી વિજયના કેટલા ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે.

Thalapathy Vijay: ઈન્સ્ટાગ્રામ પર વિજયની આગ, ફોલોઅર્સની રેસમાં સાઉથના ઘણા સ્ટાર્સને પાછળ છોડી દીધા

author img

By

Published : Apr 4, 2023, 4:50 PM IST

હૈદરાબાદઃ સાઉથના સુપરસ્ટાર વિજય થલાપથીએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર એન્ટ્રી કરી છે. જ્યારે આ સમાચાર તેમના ચાહકોમાં ગયા, ત્યારે તેઓનો આનંદનો પાર ન રહ્યો. તરત જ તેમનું ઇન્સ્ટા આઈડી ખોલ્યું અને તેમના પ્રિય સ્ટારને અનુસર્યા. વિજયે હમણાં જ એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું કે, લોગ ઇન કર્યાના એક કલાકની અંદર 10 લાખથી વધુ ચાહકોએ તેને ફોલો કર્યો હતો. વિજયને તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યાને 2 દિવસ પણ થયા નથી અને તેના એકાઉન્ટ પર તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે.

આ પણ વાંચો: BRAHMASTRA 2 And 3: અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્ર 2 અને 3ની કરી જાહેરાત, અહિં જાણો ફિલ્મની રિલીઝ ડેટ

થલાપથી વિજય ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ: સુપરસ્ટાર વિજય હજી સોશિયલ મીડિયા પર નહોતો. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર તેના વધતા ફોલોઅર્સને જોયા પછી, ખબર છે કે ચાહકો તેનું પોતાનું એકાઉન્ટ બનાવવાની રાહ જોઈ રહ્યા હતા. હવે 2 દિવસ પહેલા જ એટલા બધા ફોલોઅર્સ થઈ ગયા છે કે, ફેન્સની લિસ્ટમાં વિજયે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત, કમલ હાસન અને ચિરંજીવી સહિત સાઉથના ઘણા સ્ટાર્સને ફોલોઅર્સની રેસમાં ખૂબ પાછળ છોડી દીધા છે. વિજયના ઈન્સ્ટાગ્રામ પર 5.5 મિલિયનથી વધુ ફેન્સ છે.

ઇન્સ્ટા ફોલોઅર્સની રેસમાં વિજય આગળ:

  • રજનીકાંત 956 હજાર
  • રવિ તેજા 1.9 મિલિયન
  • ચિરંજીવી 2.2 મિલિયન
  • કમલ હાસન 2.9 મિલિયન
  • રાણા 4.9 મિલિયન

આ પણ વાંચો: Yentamma Song: 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નવું ગીત 'યંતમ્મા' રિલીઝ, રામ ચરણે સલમાન સાથે કર્યો ડાન્સ

  • સૂર્ય 6.4 મિલિયન
  • પ્રભાસ 9.4 મિલિયન
  • મહેશ બાબુ 10.1 મિલિયન
  • યશ 13.8 મિલિયન
  • રામ ચરણ 13.9 મિલિયન
  • વિજય દેવેરાકોંડા 17.9 મિલિયન
  • અલ્લુ અર્જુન 20.4 મિલિયન

વિજયનો વર્કફ્રન્ટ: એ દિવસ દૂર નથી જ્યારે વિજય સાઉથના સુપરસ્ટાર સુર્યા, પ્રભાસ, મહેશ બાબુ, રોકિંગ સ્ટાર યશ, ઓસ્કાર વિનિંગ ફિલ્મ RRR સ્ટાર રામ ચરણ, અર્જુન રેડ્ડી સ્ટાર વિજય દેવરકોંડા અને દક્ષિણના સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુનને પાછળ છોડી દેશે.વિજયની આગામી ફિલ્મની વાત કરીએ તો તે 'લિયો'થી ચર્ચામાં છે. વિજય છેલ્લે વારીશુ ફિલ્મમાં જોવા મળ્યો હતો. જે હિટ સાબિત થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.